SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ६८ તે હિંસક પ્રાણી વેર ભૂલીને, મમતા સઘળે પ્રસરાવે; ધર્મ અહિંસા સમજી સર્વે, વાણીમાં તન્મય થાય; દેવગ્રસ્ત માનવ પશુ તાર્યા, એવી આનંદકારી. વાણી એવી અદ્ભુત પ્રભુની, અંતરમાં ઉલ્લાસ ભરે; ધ્યાન ધરે જે અંતર જિનનું, અજિત પદવી દિવ્ય વરે; મુનિ હેમેન્દ્ર હૃદય હરખાયે, નાખે સહુ એવારી. ૩ શ્રી શીતલનાથ સ્તવન (ઉડી હવામેં જાતી એ રાગ) ટો રિપુ અંતરના, પ્રભુ શીતલનાથ પ્રતાપ, શ્રદ્ધાથી પ્રભુ ગાન કરતાં, ટળતા મન પરિતાપ ટળે. ૧ અમૃત સિંચન ઉરમાં યાતું, હર્ષ થકી અંતર ઉભરાતું; મસ્ત દશા આત્માની થાતી, મુખમાં પ્રભુને જપ. ટળે ૨ આશા તૃષ્ણ શમતી સંવે, નિર્મોહી શુભભાવે હૈયે; અશુભ કષાએ સ્થાન ન પામે, વિરમે સઘળા પાપ ટળે ૩ ભેદભેદ સહુ વિસરાતા, કેવલજ્ઞાન હદયમાં થાતાં; એક નિરંજન અલખ સ્વરૂપ, પાડે નિર્મલ છાપ ટળે ૪ સાણંદ પદ્મપ્રભુ જિનમંડળ, ચાહે સહુની ઉન્નતિ મંગળ; મુનિ હેમેન્દ્ર શીતલ ગુણ ગાતાં, કયાંથી હેયે માપ ટળે ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy