SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મદ મોહ મદિરાપાન કરી, નિજ ધર્મ ભૂલ્યો મસ્તાન બની; કિંમત સમજ્યો ના શુભ પળની–પ્રભુ પાર્શ્વ. ૫ પટકાઈ જગત પ્રપંચથકી, તવ ગુણ જપવા રસના અટકી; મધુ વાણી સદા હૃદયે ખટકી–પ્રભુ પાશ્વ ૬ સાગબળે મિથ્યાત્વ ટળ્યું, શુભ માર્ગ વિષે મુજ ચિત્ત વળ્યું ચિંતામણિ પાર્શ્વનું નામ મળ્યું–પ્રભુ પાર્શ્વ૦ ૭ કીતિ, યશ સર્વે તુજને ગણું, મુજ સર્વ કષાય કુટીલ હણું; પદ ઈંદ્ર કે ચન્દ્રનું અલ્પ ભણું–પ્રભુ પાW૦ ૮ અનિથી તાર્યો સાપ બળે, ધરણેન્દ્ર બનાવ્યો શ્રેષ્ઠ પળે; કમઠાસુરના અપરાધ ટળે–પ્રભુ પાર્શ્વ, ૯ જાગૃત સ્વને પ્રભુને જ ભજું, ઉરના સઘળા ભમ તાપ તજુ; શિવપુરકેરે શુભ માગ સજું–પ્રભુ પાW૦ ૧૦ તુજ ચરણની છાયા સુખરાશિ, બુદ્ધિ ગુણ ગાવાની પ્યાસી; હેમેન્દ્ર અજિત પદ અભિલાષી–પ્રભુ પાર્શ્વ૦ ૧૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy