SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫ શ્રી ચિંતામણિ પાશ્વનાથ સ્તવન. (રાગ–ભીમપલાસ) મંગલ દર્શને આનંદકારી, પ્રભુ પાર્શ્વ જિનેશ્વર સુખકારી; પ્રેમલ મૂતિ હદયે ધારી, દિનરાત જપું પ્રભુ દુખહારી. પ્રભુ ટેક. લવલેશ પડે ને ચેન જરી, તુજમાં બનું તન્મય સહુ વિસરી; તુજ વિણ બીજે નવ આંખ ઠરી, પ્રભુ પાર્શ્વ જિનેશ્વર સુખકારી. તવ દર્શનમાં ઉર આ હસતું, - ચિતડું નિશદિન તુજમાં વસતું; ના અન્ય સ્થળે મનડું ખસતું–પ્રભુ પાર્શ્વ• ૨ ગુણ ગીત ગાઉં તે તુજ ગાઉં, કરી ધ્યાન અતિશય હરખાઉ, મૂર્તિ મનહર હદયે લાવું –પ્રભુ પાર્થ૦ ૩ અમૃત વરસે તુજ નયન વિષે, શિવસુખ સુખકર ચરણે જ દિસે; તુજ નામ વિષે અતિ હર્ષ વસે–પ્રભુ પાર્શ્વ૦ ૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy