SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કુટિલ બુદ્ધિના ધારક જગમાં, કદાગ્રહ કરનારા; ગિરિવર દર્શન વિણ વદરિયે, દુઃખ સહિત ભમનારા રે. સિદ્ધા. ૬ લાભ અનંતે માની મનમાં, પૂર્વ નવાણું વારા; રઢીયાળી રાયણની નીચે, પ્રથમ પ્રભુજી પધાર્યા . - સિદ્ધા. ૭ આજ અમીરસ પીધે પ્રેમ, ફળીયે સુરતરુ સારે; અજિત અમર પદ ધારક પ્રભુજી ! સેવક જનને તારે રે. સિદ્ધા. ૮ શ્રી આદિજિન સ્તવન. (હને મૂકીને ગયે છે મહારે છેલ રે–એ રાગ) આદિનાથની અલબેલી મૂર્તિ મળી જે, પહોંચી મહારી જેથી ભવબેડલી જે. આદિ, ટેક. જોઈ મુખડું શરદના શશી સમું જે, ળ સમ છે. હું તે હેતે પ્રભુના ગુણમાં રમું છે. આદિ. ૧ બાળી ભ્રમર ભ્રકુટી મનડું હળ્યું જે, દુખ આજથી હવે તે સઘળું ટળ્યું છે. આદિ. ૨ રંગરસિયા ! રસીલી તવ આંખડી જે, જોઈ જળમાં વસી કમળ પાંખડી જે. આદિ. ૩ દાંત દીપતા દાડમના દાણું સમા જે, મરુદેવીના નંદને ઘણી ખમા જે. આદિ. ૪ મા રમું જો. ભાળ બ્રમર www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy