SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિમળ વિષ્ણુની થાય કૃપા તે!, ટળે મિથ્યાત્વ રીવાજ, અ૦ ૭ ગિદિનથી ગેબી પ્રગટ્યો, ધટમાં જ્ઞાની અવાજ. અ૦ ૮ અનુભવ અમૃત પાન કરીને, થયા અજિત સુખભાજ. ખ૦ ૯ શ્રી સિદ્ધગિરિ સ્તવન. ( કેશરીયા થાણું પ્રીતકીની રે-એ રાગ. ) સિદ્ધાચળગિરિ શું, મન' માથું ?, મત મેાહના ! વિમલાચળ વ્હાલે, ચિતડું ચેાયું રે જગમેાહના ? ટેક. ત્રિભુવનમાંહી તારક તુજ સમ, અવર ન નજરે નિરખું; સમતાં સુખ શાન્તિ દાયક, નહિ કાઈ જગ તુજ સરખું રે. સિદ્ધા. ૧ શ્રીમુખ મંદિરસ્વામી ખેલ્યા, હેત ધરી હરિ પાસે; ભજ્ય હાય તે નજરે ભાળે, પાપ તેનાં સહુ www.kobatirth.org નામે રૂ. સિદ્ધા. ર કઠીણુ અતિ ક્રર્માનાં ધન, 'ચગિરિવર કાપે; અનુભવ અમૃત પ્રગટે ઘટમાં, શિવરમણી સુખ આપે રે. સિદ્ધા. ૩ સિદ્ધ અચળ ! સહજામ સ્વરૂપી 1 નિર્મળ નાથ ! નગીના, નિજ રૂપે રમતા રંગીલા, રંગ રસીયા । સભીના રે । સિદ્ધા. ૪ જીન્યુ' જે જગમાં મ્હારું, સાળ થયું એમ જાણુ; મનગમતુ મળીયુ માહનજી 1 ગિરિદર્શનનું ટાણું રે. . સિદ્ધા. પ For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy