SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ શ્રી ધર્મજિનેશ્વર સ્તવન. ( રાગ કલ્યાણ.) મા ગુણ ધર્મજિદના, પુરુષોત્તમ પૂર્ણનન્દના. ગ. ટેક. શુદ્ધસ્વરૂપી ! સહજાનન્દી ! અજર અમર સુખકન્દના. ગા. ૧ અક્ષયપદ ધારી અલબેલા ! સ્વામી ! સુરનર વૃન્દના. ગા. ૨ તારક! ધારક! સેવક જનના, ટાળક! ફીતુરી ફન્દના. ગા. ૩ ક્ષાયક ગુણના દાયકા સ્વામી ! મુંગટી સર્વે મુનીંદના. ગા. ૪ ભાનુનન્દન ! વન્દન કરતાં, થાયે કર્મનિકન્દના. ગા . ૫ ભેદક ભારે ભવાટવીના, છેદક! છેક રવદના. ગા. ૬ અવિચળ સુખની આશા માટે, અજિત ઉચ્ચારે વંદના. ગા. ૭ શ્રી ભીલડીયા પાર્શ્વનાથ સ્તવન, કેશરીયા થાશું પ્રીત કીની રે–એ રાગ. પ્રભુ ! પાશ્વ ભીલડીયા ! પ્રીતિ પુરાણી પૂરી પાળ; દુખદળ સંહારી, તાપે ત્રિવિધ મહારા ટાળજો. પ્રભુ! ટેક. ભવસાગરમાં સાથે ભમીયા, રમીયા પણ બહુ રંગ; સહુ જાતનાં સગપણ કીધાં, લેધા હાવ તુજ સંગ રે. પ્રભુ ! ૧ કાળ અનંત અવ્યવહાર, વસીયા સીયા સાથે; વિટંબના વ્યવહારશશિની, જાણો છો જગનાથ રે. પ્રભુ! ૨ જન્મમરણ જંજાળે જકડાયા, નિગોદમાં પ્રભુ ! જ્યારે; દુષ્ટજનોએ તીવ્ર શસ્ત્રથા, કર્યા છિન્નભિશ ત્યારે છે. પ્રભુ! ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy