SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ३७ Acharya Shri Kailassagarsuri Gyanmandir શરદ શશીસમ સુખકર મુખડુ, ટાળે જગતના તાપ. મ્હી ર સાખી—વાણી ગુણુ પાંત્રીશ ભરેલી, વર્ષે અમીરસ ધાર; અતિશય અન્તર આનન્દ આપે, ત્રીશ અને વળી ચાર મ્હને૦ ૩ સાખી-ભવદવ ચિન્તા ચૂરવા કારણુ, ચિન્તામણિ સુખકાર; જાણી જપે જગ નામ તમારું, મહિમા અપરંપાર. હવે જ સાખી—સુખસાગર ! તીર્થંકર ! શાંકર દેવતણુ! પણુ દેવ । સુરવર નરવર શિવસુખકારણું, શુભ ભાવે કરે સેવ. મ્હી પ સાખી—કરુણાપતિ ! કરી કડ્ડા કમઠ પર, ધીરતાથી ધરી ધ્યાન; ઉગાર્યાં આગથી મળતા અહિને, આપ્યુ અનુભવ જ્ઞાન. હૅતે દ સાખી—કમળાપતિ ! પૂરા કિંકર જનની, કામળ ભાવથી આશ અજિત નાથ નિર’જન યાચે, આપે। શિવસુખ વાસ. મ્હને-છ For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy