SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ ભાન ભૂલાયું ભવનું, દુઃખ નહિ ભવતા દવનું; રસીલા તુજ મસ્તી મસ્તાન, બની આશ નિવારી રે. મધિ. ૨ કામણ તે મુજ પર કીધું, મતડાને ચેરી લીધું તેથી પડે ન કયાંયે ચેન, ચાતુરી એ તવ ભારી ૨. મણિ. ૩ પ્રીતિ ન છૂટે પ્રાણે, પ્રીતિને રસ જે જાણે; પ્રાણે તુજ પર સહુ કુરબાન, મેળની રીત વિચારી રે. મલિ. ૪ મારામાં તું હિ સમાયે, હારામાં હું જ સુહા; હું તું સત્તા એક સ્વરૂપ, મેળ એ અન્તર્ ધારી રે. મણિ. ૫ જે જે કહું તે જાણે, અત્તમાં ભેદ ન આણે, વાંચા ઘટે ન મેળ અભેદ-ભાવમાં સત્ય વિહારી રે. મલિ. ૬ હું તું જ એકરવરૂપ, અંતથી રૂપારૂપી; અનુભવ આ એ બેશ, નિરંજન ભાવ સુધારી રે. મલિ. ૭ મેળ અભેર રહેવું, સાચા ભાવે એ કહેવું; બુદ્ધિસાગર મંગલમાલ, અનુભવ સુખની કયારી રે. મલ્લિ ૮ શ્રી શંખેશ્વર જિન સ્તવન. પાસ શંખેશ્વરા ભેટીઆ ભાવથી, તિથી ત દિલમાં જગાવી; આજ આનંદ આત્મા વિષે બહુ થયું, મન્મયભાવની ઘેન આવી. પાસ ૧ અરિત નાસ્તિપણે સર્વ બ્રહ્માંડમાં, વ્યાપીને તું રહો વિશ્વસ્વામી, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy