SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ અનન્તાનન્દ લીધે હે, જીવન હારું વિચારું હું, “બુદ્ધચબ્ધિ” બાળ હું હારે, શરણ હારૂં શરણ હારૂં. ૯ શ્રી વીપ્રભુ સ્તવન (નિશાની કહી બતાવું રે–એ રાગ) પ્રભુ કેવી રીતે ધ્યાવું , નિત્ય નિરંજન રૂપ. પ્રભુ શબ્દથકી ધ્યાવું તને રે, તું નહીં શબ્દ સ્વરૂપ રૂપી શબ્દ, અરૂપી તૃહિ રે, શબ્દથી ન્યારું રૂપ. પ્રભુ ૧ ચર્મચક્ષુથી દેખતાં રે, વહુ રૂપી નિરખાય; ઈદ્રિયાતીત તું કહ્યો રે, જાણે ન ઈન્દ્રિયે જાય. પ્રભુ ૨ ચંચળ મન અસ્થિર છે રે, અસ્થિરમાં સ્થિર ના ભાસ, રાગદ્વેષથી ધ્યાવતાં રે, થાય ને શુદ્ધ પ્રકાશ. પ્રભુ ૩ દર્પણ સમ મુજ ચિત્તમાં ૨, વ્યાપક કયાંથી માય, તુજ સ્વરૂપ થયા વિના રે, અનુભવ ધ્યાને ન થાય. પ્રભુત્વ જ જિનરૂ૫ થઈ જિન ધ્યાવતાં રે, ધ્યાવવું હારું થાય; વીરપ્રભુ દિલ ધાવતાં ૨, બુદ્ધિસાગર સુખ પાય. પ્રભુ ૫ શ્રી મહિનાથ સ્તવન. કાનુડા ન જાણે મારી પ્રીત–એ રાગ. મલિજિન લાગ્યું તુજ ગુણ તાન, ધ્યાનથી ચઢી ખુમારી રે. મલિ. જ્યાં જ્યાં દેખું ત્યાં તું તું, અન્તમાં હાલા છું તું; સધ્ધિ તારો પ્રીતિ–તાર, ખરી તુજ લાગી યારી ૨. મલિ. ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy