SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir સાત્ત્વિક પરાભક્તિએ પ્રગટા, મનમદિરમાં પધારા; તુજ વશુ બીજી જગમાં ન ઈચ્છુ, ભાવે મુજને સુધારા હૈ। રાજ. તાથરે પ્રભુ. ૧ જેવા તેવા પણ હું છુ' તારા, મુજને પાર ઉતારા; પ્રાણાંતે પણ પકડયા ન હેત ુ, ઉધર્યા વધુ નહીં ગ્યાર હૈ। રાજ. તાલરે પ્રભુ. ૨ માગણુ પેઠે હું નહીં માર્ચ, તુ છે પ્રાણથી પ્યારે; તુજ સ્વરૂપ થ રહેવુ' એ નિશ્ચય, વિનતડી અવધારા હા રાજ, તાથી પ્રભુ. ૩ માહ્યરું હારું રૂપ ન જૂદું, હવે ન જાઉં હું હાર્યાં; આતમ તે પરમાતમ નક્કી, નિશ્ચય એવા ધા૨ે હ્રા રાજ. તાથી પ્રભુ. ૪ ાતમમાં આનંદ પ્રગટાવે, જન્મ મરણુ દુઃખ વારે; બુદ્ધિસાગર આત્મમહાવીર, પ્યારામાં તું પ્યારા હૈ। રાજ. તાઘર પ્રભુ, પં www.kobatirth.org શ્રી નવપદ એળીનું સ્તવન. ( પ્રીતલડી અ ંધાણી રે અજિત જિષ્ણુ દૃશ્યુ એ રાગ. } નવપદ આળી કીજે અતિશય ભાવથી, શ્રીપાલમયા પેઠે નર ને નાર જો; અરિહંત સિદ્ધ ને સૂરિ વાચક મુનિવરા, દૃન જ્ઞાન ચરણુ તપ નવ સુખકાર જો. નવપ૪૦ ૧ For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy