SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮ ) એ વાયુ ઈશાન ખૂણુ, નૈઋત્યથી જાતા, દે દુષ્કાળ નિશાન, ભાળી પદ્મ:થરથર થાતા. હુજીએ આતા ઘુમે, દુષ્ટ છપ્પનના દહાડા, કૈક વસ્તિને ઠામ, ઉડે છે હજીયે હાડા; હિ દુધનાં દેનાર, પક્ષીએ મુઆ અનંતાં, હા હા ! કષ્ટ અપાર, સ્મરણથી અશ્રુ વહુતાં, વળી નથી કળ કંઇક, એ થપ્પડની હજીએ, રખે એણુ એ દીન, ભ્રષ્ટ કરમેથી ભજીએ; અન્ન ઘાસના હતા, સંધરા એ સાથે તેા, એમાંનુ નથી અલ્પ, ગામડામાં હાલે તે, ગાય ભેંશ મરી ગયાં, એથી પય ધૃત માઠાં છે, પયધૃત વિષ્ણુ ખેડૂત, તણાં પગમળ નાઠાં છે; સુખ દુઃખ સહીને શીર, છતાં જન ખેતી કરે છે, મળદ તણી માંઘાશ, હાલ વળી અત્ર અરે છે ! ! શું ધરવા વિશ્વાસ ! હૃદય સહુનાં ડગમગ છે, કેમ વહેં આ વર્ષે, નરમ નરમ નરપગ છે; એમ કરી ઉત્પાત, ખેડુ સર્વે કકળે છે, ક્યારે વર્ષા થાય, એવી ઉમી ઉછળે છે. પુનર્વસુનું પાણી, નકામુ છે અ’કુરને, પણ એ અમૃત સમાન, બતાવા છે ? તલપુરને, અહિં તે હજીએ એમ, છે સાધારણ દુ:ખડાં; પાધરના તા ગ્રામ્ય, જનાનાં સૂક્યાં મુખડાં, નથી ચરવા કાજ, કોઈ સ્થળમાંહી લેશે, જોઈ આજ સુધી શાહ, ચારવા જાય વિદેશે; * અગણિત. તૃણુ For Private And Personal Use Only ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy