SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) સોંઘાં થયાં અનાજ, ઘટી ગયા સઘળા ભાવેા, ફરી ફરી કરી લલકાર, ખેડૂતા લેતા લ્હાવા; આઠ દિવસ તે રહેા, ખીજ એવા દ્યો અમને, પછી આવવા મેઘરાજ ? વિનવીશું તમને, સર્વેનાં મન શાન્ત, અષાડા મેલા આબ્યા, વાહવાહ થઇ હેર, એમ ઉચ્ચાર કરાયૈા; વહિં ગ્યા દિન દસ ખાર, માંડયુ' પછી ઉંચે જોવા, બદલ્યા સવે ડ્ડાળ, આભલું માંડયું છેાવા. પુષ્કળ જોઈએ ઘામ, છતાં શીતળતા પડતી, થઇને વારંવાર, વાયુની લહરી નડતી; દો સૂષા દો ષા, દોય શિયર દો ઝટજ, એ કહેવત અનુસાર, ઘડિઓ મેલ્લે ઘાટજ ચાર દિવસ નવ જતાં, ઝડી વરસી મૃગશિરમાં, ઉત્ત્પત્તિ થઇ રહી ત્યાં, કાતરાની ખેતરમાં; ખાધા નવ અક્રૂર, નહિ પુષ્કળ પણ ક્યાંહી, હવે જણાઇ જરૂર, મેઘ પણ નાન્યેા આંહી. જોઈએ જમવા શેર, તત્ર ઘડું ભાર સરે શું ? વર્ષોની અતિ તાણુ, તત્ર ઝડી એક કરે શું? ઉગ્યાં આછાં ઘાસ, ચતુષ્પદ્મ પૂર્ણ ચરે શું ? નદીમાં પાણી લગાર, નાવડું તત્ર ક્રૂ શુ ? આમાં વરસે યદા, પાધરા મહિના ખારે, એવાં લેાકા ખધા, વૃદ્ધનાં વાક્ય ઉચારે. એ આર્કાય ગયા, વિના વૃષ્ટિએ ખાલી, દીધી આટલું થયાં, અ અષાડે તાલી. ધરે ન હૈડું ધીર, સહુ જન અતિ અકળાતા, સુસવાટા દઈ નિત્ય, વાયરા બહુ બહુ ન્હાતા; For Private And Personal Use Only દ ૧૦ ૧૧
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy