SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯) મીઠા બેલા પ્રભુજી વિના મહને, કેક છે લાખ કરોડ મહેને ૩ સહજ સુંવાળી સેજ બનાવી, ના ભાવે રેશમ સેડ હને ૪ બીજા પુરૂષ હજે ભલેને ભલેરા, આન્દઘન શિર મેડ; મહને પ ૫૬.૯૩ રાગ-ધનાશ્રી. નીરાધાર કેમ મૂકી, મેહન ? મહને નિરાધાર કેમ ? મૂકી. ટેક. કઈ નથી મહારૂં કેને હું બેલું, સહુ આશાઓ ટુંકી. મોહન ૧ પ્રાણનાથ! તમે દૂર પધાર્યા, સહુ આશાઓ ચૂકી. મેહન ૨ અન્ય જન ગુણ ગાતાં આનન્દઘન? હવે મરીશ નહી ભૂકી. મેહન ૩ પદ ૯૪ જેવાને જઈએ—એ રાગ. મહને એકલી મુકી મહારાજ, મેહન કેમ તજી. ટેક. જેહને પક્ષ લઈને બેલું, તે મનમાં સુખ આણે રે; જેહને પક્ષ તજીને બેલું, જન્મ સુધી ચિત્ત તા. મેહન ૧ વાત તમ્હારી મનમાં આવે, કોની આગળ જઈ બોલું રે, લલિત અલિત બલ જે તે દેખું, માલ અને ધન ખેલું. મેહન ૨ ઘટ ઘટમાં તમે અંતરજામી, મુજમાં કેમ નવી દેખું રે; જે દેખું તે નજર ન આવે, ગુણકર વસ્તુનું લેખું. મેહન૩ અવધે કોની વાટડી જેઉં, વણ અવધે અતિ ગુરૂં રે; આનન્દઘન પ્રભુ વેગે પધારે, મનની આશા પૂરૂં. મેહન૪ પદ રાગ-માઢ. પ્રભુજીના ચરણે ચિત્ત ધરું, અરિહંતના ગુણ સમરું. પ્રભુ ટેક. ઉદર ભરવાના કારણે રે, ગાયે વનમાં જાય; ચારે દિશા ફરી ચારે ચરતી, વૃત્તિ વાછરડામાંહી રે. પ્રભુત્ર ૧ સાત પાંચ સાહેલીઓરે, પાણી ભરવા જાય; તાલી વગાડીને હાસ્ય કરે છે, સુરતા ઘડુલાની માંહી. પ્રભુત્ર ૨ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy