SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૮ ) ૫૬ ૮૯ જોવાને જઈએ-એ રાગ. ચેતન છે શુદ્ધ સ્વરૂપ, વ્યાપક વસ્તુ ખરી—ટેક. સત્ય અસત્યને વિજય પરાજય, ગતિ એ ભાવ સુભાવરે; અનુભવથી ઉત્તમજન ભાખે, અકલિત ભાવ પ્રભાવ. વ્યાપક. ૧ સ્વપર રૂપ છે વસ્તુની સત્તા, નહી જ્યાં એ કે એકરે; સત્તા એક અખાધિત વ્યાપક, પ્રેમ સિદ્ધાન્તને પેખ. વ્યાપક ર અન્વય અને વ્યતિરેક વસ્તુનુ, રૂપ સમજી ભ્રમ ખાઇએરે; આરેાપિત સહુ ધર્મ અન્ય છે, આનન્દધન તત્ જોઇએ. વ્યાપક. ૩ ૫૬ ૯૦ કેવાદેને કાન–એરાગ. પરઘર રમવાના ચાલ, નાની વહુને પરઘર રમવાના ચાલ; ટેક. પરઘર રમતીને જૂઠા એલી, દે છે ધણીને આળ. નાની–૧ હળવે ચાલા કરતી ચાલે, લેાક કહે છે. છીનાળ. નાની–૨ ઘરઘરના એ તેા ઠપકા લાવે, હૈડે:ભરાણ છે સાલ. નાની—૩ આનન્દઘન પ્રભુ સંગે રમતાં, ગાલે મુકે ઝાલ. નાની—૪ પદ્મ ૯૧ સાંભળજો સંયમ ગુણ રાગી—એ રાગ. દેવ દયાઘન દન દેજો, લગની લાગી તારીરે; આપ વિના મ્હને ચેન પડે નહી; વદન કમળ.પર વારીરે, દેવ-૧ સુરે કહું કાંઇ કહ્યું નથી જાતુ, સેજ વિના કેમ સૂઇએરે; સેગન ખાઇ સખી કાઈ મનાવા, પાતે ઝઘડા પતવીએરે. દેવ–ર દીયર દેરાણી સાસુ જેઠાણી, એમનાં મેણાંએ મરીએરે; આનન્દઘન જીવું પ્રાણ વગર કેમ ? કોટી જતન જો કરીએ રે. દેવ-૩ પદ્મ ર મેાહન મળવાના કાડ, હૅને મ્હારા માહન મળવાના કેડ-ટેક. માડી હવે હુને મેાહન વ્હાલા, ખીજી નથી કેાઇ જોડ; મ્હને ૧ મન માન્યા પ્રભુ આગળ બીજી, ઉજ્જડે જગ કેરા છેાડ; મ્હને ર For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy