SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૬) ગજરાજ તવસમ પામીને, નાદાન હું ગર્દભ ચઢ્યો; ઘરનાં મધુર ભેજન તજી, ભિક્ષાન્ન મેં ખાધાં સહી. ૬ ભ્રકુટી નચાવી નાથજી? નિજ દાસ કહી બોલાવજો, આનન્દઘન દર્શન સમે, શુભ લાભ બીજે છે નહી. ૭ એ ટેક. હાલા૧ વહાલા. ૨ પદ ૬૪ વહાલા વ્રજરાજ વિણ વિશ્વમાં વેચાયે; અધમના ઉદ્ધારનાર, આપ ઉત્તમ સ્વામી; મહને ઉદ્વારે જ્યારે તમે, હું કુટિલ કામી. અધમ કેકને ઉદ્ધાર્યા, કરણ જે ન કરતા આપનું રહું છું નામ, બરદ જૂઠ ધરતા. કરણ કરી પાર ગયા, બહુજ નિગમ સાખી; આપને મહે શેભા આપી, પત પિતાની રાખી. અતિ અજ્ઞાની પાપ કારી, દાસ છું અપરાધી; હારા છો સુધારનાર, લાજ નાથ સાધી. અન્યને ઉપાસી થઈ, કેમ ? બાનું ધારું; દુબધા ન રાખો પ્રભુ? વાત તે વિચારૂં. ગઈ તે ગઈ જાણે નાથ? ફેર નવ કરીએ; દ્વારે રહ્યો ઉભે દાસ, પિતાનો કરી લઈએ. દાસને સુધારી લેજે, હવે વધુ શું કહીએ; આનન્દઘન પરમ રીત, નામની નિર્વહીએ. હાલા. ૩ હાલા. ૪ વ્હાલા. ૫ હાલા. ૬ વ્હાલા. ૭ પદ ૬૫રાગ-ઝીંઝેટી. હવે તહેજાગે પરમગુરૂ પ્યારા, કાપો ભેદના ખેદ નઠારા.હવે ટેક. લાજ વિનાની મહાશઠ મમતા, આવી સ્તુને ભરમાવે; વિધવિધ પ્રકારે ઉપાધિ કરાવે, અનહદ દુ:ખ ઉપજાવે. હવે, ૧ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy