SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org ( ૩૭૬ ) કામણુ ભર્યાં છે કથમાં, સહુ શાક છે લેાકા વિષે; દહી દુધ ભેગાં ના નભે, દીલને ગમ્યા દીલદાર છે. વ્હાલા વિના ચારે દિશા, મિથ્યા ગણી અંતર વિષે; ખાટા ઉધારા ખલકના, સાચું નગદ દીલદાર છે. માલીક વિના મ્હારી મતિ, ફૂટેલ એખ કુવા તણી; આનન્દધનમાં પ્રેમ છે, કારણ ? સુખદ દીલદાર છે. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ ૪૧. ગઝલ. પ્યારા વિના સુધ બુધ બધુ, ભૂલી ગઇ ભૂલી ગઇ; દૃષ્ટિ ભરી દુ:ખ મ્હેલના, ઝરૂખે હવે ઝુલી રહી. હસતી હતી દિન એક હું, દેખી હૃદય સુકવી રહી; સમજી હવે તે એટલુ, પ્રીતિ કદી કરવી નહી. વિરહી દશા છે નાગિણી, મુજ પ્રાણને તે પી રહી; પ્રમદા પ્રિતમ પ્યારા વિના, જીવી શકે જોઇ નહી. પંખા શીતલને 'કુમે, ચંદન સખી ચી રહી; વિરહાગ્નિ પણ મુજ અંગને, નિર્દયપણે ખાળી રહી. ફાલ્ગુન તણી હેાળી જુએ, આ વિશ્વમાં સળગી રહી; વિરહી હૅને સઘળા દિવસ, હાળી અરે ? વળગી રહી. સમતા સ્વરૂપી મ્હેલમાં, વાણી મધુર વરવી રહી; આનન્દઘન પ્રભુ ? અરજ કે, પ્રીતિ કઠિન કરવી નહી. ૫૬ ૪૨. રાગ–સારંગ. હૅવે અમે અમર થયા ન મરીશું, એટેક. કારણ કે મિથ્યાત્વ તયુ છે; કેમ ? કરી દેહ ધરીશુ. રાગ દ્વેષ જગ મંધ કરે છે; એના નાશ કરીશુ . For Private And Personal Use Only ૩ હવે ૧ હવે ર
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy