SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૫) પદ ૩૮. માર્ગ ભજનને–રાગ. નટ નાગરમાં જોડી હારી સુરતા, નટ નાગરમાં જેડી રે જી; નટ નાગરમાં જોડી સખી? મહેં, નટ નાગરમાં જેડી રે જી. ટેક. લેક લાજ મનમાંથી કાઢી, કુળ મર્યાદા છેડી રે જી; લેક મુસાફર હાંસી કરે છે, કહે પોતાની ડી. મહારી સુરતા-૧ માત તાતને સજજન જાતિ, વાત કરે છે ખોટીરે જી; ચટકી રસની કેમ ? કરી છૂટે, સ્તુતિ કરતી મુનિ ટળી. હારી સુરતા-૨ બીજાને શું દૂષણ આપું, નથી કીધી અમે ચોરીરે જી; વેષ ધર્યો તે અસલ ભજવ, દહીની મટુકી ફેડી, મ્હારી સુરતા-૩ જ્ઞાન સિંધુ લેવીને કાઢી, પ્રેમામૃતની કટારી રે જી; આનન્દઘન ખુશી થાય ચન્દ્રને, દેખી ચતુર ચકરી. હારી સુરતા-૪ પદ ૩૯. ગઝલ. દર્શન તણું લાલચ હવે, આ દાસીને લાગી રહી, તીર્ણ કટારી નાથની, આ દાસીને લાગી રહી. મારી રહ્યો મુજ અંગમાં, માલીક અહારે બાણને, એ બાણ કેરી વેદના, આ દાસીને લાગી રહી. કાજળ હવે જોઈએ નહી, લજજાય જગની ના રહી, મુજ અંગમાં મુજ નાથની, ક્રૂર વેદના લાગી રહી. મેહન ઠગે છે મેહનીચે, જગ ઠગારી સર્વદા; આનન્દઘનની કોર્ટમાં, આ દાસી જઈ ઉભી રહી. પદ ૪૦. ગઝલ. સ્વામી વિનાની સ્વામીની, વનમાં જઈ જાણે રે; દિલને ગમ્યા દીલદાર છે, ગમતા નથી કે હવે. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy