SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૨). આવાં ફરીને ટાણલાં, વળી પ્રાપ્ત કરતાં નહીં મળે, આ જન્મ સાચો જોગ છે, અને મૂહાત્મા ટળવળે; હાલ મા છે મિત્ર સાચો, ઈષ્ટ તેમાં ભળી ગઈ; આ પ્રેમરૂપ તલાવડીની, હદ હવે આવી રહી. અમારાજમાં પ્રમો. (૯૪) (સયા.) (કાદંબરીમાંથી) ભાઈ? પ્રજા રંજન કરવાને, સમય આજ તુજને છે પ્રાપ્ત; વૃદ્ધપણાથી હવે અમારે, સમય થયો છે. સર્વ સમાપ્ત; રાજ કાજનો ઘણા દિવસ સુધી, અમે વહ્યો છે નિર્મળ ભાર; લેભ દેષથી યુક્ત થઈને, નથી પ્રજા પીડી તલભાર. ૧ કરી અપમાન સુપૂજ્ય જનોને, કદી ઉદ્વિગ્ન ક્યજ નથી, અહંકાર આણું ઉત્તમ જન, તેમજ વિમુખ કર્યા જ નથી; કોઇપણાથી કઈ પ્રાણુને, ત્રાસ કર્યો આ જ નથી, નિજ હષથે અન્ય આત્મને, હાસ્યભાવ આજ નથી. ૨ કામ કર્મમાં લુબ્ધ બનીને, અન્ય લેક જ નથી; "ઉત્પથી માર્ગ સમગ્ર જીવનમાં, સ્વપને પણ જોયો જ નથી, રાજધર્મ ખુલ્લો કીધો છે, નિજ અભિરૂચિને તેમ નહી; વૃદ્ધત સેવા સાચવી છે, દુવ્યસનની એમ નહી. ૩ સન્ત પુરૂષને પગલે ચાલ્યા, ઈન્દ્રિય ગણને કદિજ નહી, પ્રબળ ધનુષ ઉન્નત કીધું છે, મન મર્કટને કદિ જ નહીં; શાસ્ત્ર કથિત વૃત્તોની રક્ષા, કરી એવી તનની જ નહીં; જનાપવાદને ભય રાખ્યા છે, એ મૃત્યુને જ નહી. ૪ ૧ ઉંચામવાળા. ૨. પિતાના હસવાની ખાતર બીજાનું દીલ હાંસી કરીને દુભાવ્યું નથી. ૩ વૈષયિક કર્યો. ૪ પ્રભુપદનું સ્થાન. ૫ અવળે માર્ગ. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy