SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૬ ) ગાય તણા જ્યાં નેહ છે, ને વિપ્ર અગ્નિહેાત્રી છે; છે ધમ સાચવનાર દ્વિજ, પણ ધમ ખાનારા નથી; વિદ્યા વિના મુજ દેશમાં, બ્રાહ્મણ જના રહેતા નથી; શા કારણે આ બ્રાહ્મણા, અ૫ેલ ધન લેતા નથી ? વ્યભિચાર કરનારા જના, મુજ દેશમાં રહેતા નથી; વ્યભિચાર કરનારી સ્ત્રીઓ, મુજ વસ્તિમાં રહેતી નથી; ને હુંય પણ મુજ ધ થી, કક્રિયે વિમુખ થયેા નથી; શા કારણે આ બ્રાહ્મણેા, આપેલ ધન લેતા નથી ? આ બ્રાહ્મણેા ? બ્રહ્મર્ષિએ ? મુજ જીવનનું સર્વસ્વ છે; પ્રતિમા તમે છે। દેવની ને, ધ પણ સાક્ષાત છે; અમ ક્ષત્રિયાના પૂજ્ય છે. વળી, આપ છે! વ્હાલા અતિ; શા કારણે ક્ષત્રીયન, આપેલ ધન લેતા નથી ? શુ ? અપ લાગ્યું દ્રવ્ય કે, એ કારણે લેતા નથી ? ભગવત ? તેા હૂં આપને, આપીશ મનનુ માનતું; અક્કેક રૂŌિજ દેવને, હું દ્રવ્ય આપુ જેટલું, માંગેા જરૂર–માગેા તમે હું, દ્રવ્ય આપીશ એટલ સામવેદ–છાન્દાગ્ય-પ્ર-૫-ખ-૧૧–મત્ર-૫. તેમ્નોદક તૈમ્યઃ થી વાયામિવસન્તુ–સુધી. માનો મય. ( ૬ ) હરિગીત. અર્જુન ? તમારે મરણના, તલભાર ભય નવ રાખવા; અંતર થકી ભય મૃત્યુનેા, સમજી અને નવ રાખવા. કારણ હૃદયના મ્હેલમાં, જે આત્મ દેવ રહ્યા વસી; તે અમર છે ને અજર છે, નથી મૃત્યુ ભીતિ ત્યાં કશી. For Private And Personal Use Only પ ૧
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy