SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૧ ) હું બ્રહ્મલેાક થકી શુરૂજી ? બ્રહ્મ ભાવી થાઉં છું; હું પાપ દેશ થકી શુરૂ ? પુણ્ય દેશે જાઉં છું. થઈ આપની કાણા સુને, મૃતભાવના સા ગઇ; ૧ સહુ કષ્ટના પડદા ગયા ને, વસ્તુ મુજ નિર્મળ થઇ; રવિતાપના તડકા ગયા, સુન્દર શીતળતા થઇ રહી; આધિ અને વ્યાધિ ગયા, નહી શેકની છાયા રહી. કંપનવડે હય રામની, રજમય મલિનતા દૂર કરે; વાસ્તવ સ્વરૂપે થઇ રહી, નિર્મળ પણ તનમાં ઠરે; એવી રીતે મુજ આત્મ પરના, મળ બધા અળગા થયા; ૩ મુજ રકતુ' તે શું ગજ્જૂ ? ગુરૂ ? આપની સઘળી તૈયા. રાહુ તણા મુખથી મુકાઇ, ચન્દ્ર નિર્મળ થાય છે; અધસ્ બધુ દૂર થાય છે, યાતિ મધુર પ્રસરાય છે; એવી રીતે કાયા તણું, અભિમાન આજે દૂર થયું; નિર્માળ અને અવિનાશી મ્હારા, આત્મનુ દન થયું. ૪ અસદાત્મભાવ થકી હવે, સત્ દેશ પ્રત્યે જાઉ છું; જડ ભાવના સઘળી ટળી, ચૈતન્ય પ્રત્યે જાઉ છું; મુજને નથી ભય કંઇ હવે, નિર્ભય પ્રદેશે જાઉ છું; હું–તું–તણા નથી ભાવ તે, આનન્દ દેશે જાઉં છું. શ્રી સામવેદ છાન્દોગ્યોપનિષદ્ પ્રયાક-૮-ખ′ડ-૧૯–મત્ર-૧૯ अश्वपतिब्राह्मणोागळबोले छे. (५६) હરિગીત. નથી ચાર મારા દેશમાં, રક્ષણ કરૂ છુ દેશમાં; ઐશ્વર્યને પામ્યા છતાં, કંજૂસ નથી મુજ દેશમાં બ્રાહ્મણ પણે ત્યાં જન્મીને, દારૂ પીનારા જન નથી; શા કારણે આ બ્રાહ્મણા, આપેલ ધન લેતા નથી ? ૧ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy