SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) અમાની જ્ઞાની ધ્યાનને, સુ પ્રેમ સાથ પાળવા; કુકામના ભરેલ કોબી, કલેશી ઘાણ વાળવા; અધર્મ ગ્રસ્ત દુ:ખ ત્રસ્ત, શીર હસ્ત ધારવા; યુગે યુગે તનુ ધરું છું, શાસ્ત્રને પ્રસારવા. જુઓ? નૃસિંહ રૂપથી, અસુરનાથ નાથીઓ; પ્રહાદ ભીડ ભાગવા, બની ગયે છું ભાથીએ; સ્વ માનવીનું કષ્ટ તે, સદાથી ઉર લાવીએ; નિહાળી ભીડ ભક્તની, કદી હું તત્ર નાવીઓ ૨, ૩. ઝુડે ગ્રસેલ હસ્તિની, સ્તુતિ અવશ્ય સાંભળી સરવરે જઈ સ્વયં, દ્રરિદ્રતા દીધી દળી; પુરી પ્રીતિ ધરી કરીન્દ્ર, સદ્ય મહે બચાવી નિહાળી ભીડ ભક્તની, કદા હું તત્ર નાવીએ ? ૪ ભીતિ તમે ધરે નહી, અનાથને હું નાથ છું; ધરે પ્રતીતિ ખાસકે, અસાથને હું સાથ છું; સુરા સુરાબ્ધિ મંથને, પ્રયત્ન મોં ઉઠાવીએ; નિહાળી ભીડ ભક્તની, કદી હું તત્ર નાવીએ? પ ગણે નહી નૃસિંહને, કઠેર નાની નાગરી; કુંવાર બાઈ કાજ લાજ, રાખી છે ખરેખરી, પ્રભાતમાં પ્રત્યક્ષ લક્ષ, હાર તત્ર લાવીએ; નિહાળી ભીડ ભક્તની, કદા હું તત્ર નાવીએ? ૬ બ્રિજે? તમે સુવેદના, અભેદ ભેદ સાધજો; પ્રયત્નમાં મચ્યા રહી, વિશાળ પંથે વાધ; ખરી કસોટી અર્થ સત્ય, પંથી ક્યાંક તાવીયે, છતાં સ્વભક્ત કારણે, કદા હું તત્ર નાવીએ? ૭ શ્રીકૃષ્ણને રૂપે થઈ, સમસ્ત કેર હર્યા ભરેલ ભાવ આદ્રતાથી, ન્યાલ પાંડ કર્યા; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy