SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૧ ) ને રાજ્ય લક્ષ્મી રાત્રિ દિન, ખુટવ્યા છતાં ખુટતી નહી; એ હાલ પચાસર વિષે, એમાંનું કયે છે નહી. કિલ્લો અતૂટ હૃદેવના, આ ગામ પાછળ શૈાભતા; ભંડાર અતિ ભભકા ભર્યા, લશ્કર તણા અહિ આપતા; રાજન્ય કર લેતા છતાં, નૃપ કાઇને દેતા નહી; એ હાલ પંચાસર વિષે, એમાંનું કંઈપણ છે નહી. રૂપસુન્દરી પટરાણી સમ, અહિં નારીનાં રત્નો હતાં; એઝલ અને પડદા તણાં, સન્માન પણ અહીંયાં હતાં; રજપૂતના રજકા ભર્યા, જન્મ્યા હતા બાળક અહીં; એ હાલ પંચાસર વિષે, એમાંનું કંઈપણ છે નહી. ગુજર તણા માંઘા મણી, સુરપાળ અત્ર બિરાજતા; દેવાલયામાં સુખ ભર્યાં, દન જના જાતા હતા; વ્યાપારી જન વ્યાપારમાં, દેશે! ખીજા સ્પર્ધાવતા; એ હાલ પંચાસર વિષે, એમાંનુ પણ કઇ છે નહી. કનકે ભરેલાં વસ્ત્ર આઢી, હાથીડા અહીં ઝૂલતા; હણણાટ કરી હય પવનવત્, આ પૃથ્વી ઉપર કૂદતા; બળદો તણા કિસ્મત ભર્યા, રથ આવતા અહિને અહીં; એ હાલ પંચાસર વિષે, એમાંનું કંઈ પણ છે નહીં. ૬ છે અજખ લીલા કાળની, મેદાન ડુંગરનું કરે; મેદાનના ડુંગર કરે, સ્થળ હાય ત્યાંહી જળ ભરે; ઉચ્ચાઇમાં નીચાઈને, નીચાઈ માંહી ઉચ્ચતા; મન વાણીથી પણ વેગળા છે, કાળ ડંકા ગાજતા. જે ભૂમિમાં તરૂ હાય નહિ ત્યાં, તૃણુ તણાં ક્ષેત્રે ભરે; પત્થર તણા પ ત તથા, જળમાં અજાયષ તરવરે; લક્ષ્મી વિલાસની વાટિકા, દિન એક અત્ર હતી સહી; પણ કાળ કેરા ખ્યાલથી, હાલે કશુ એ છે નહી. For Private And Personal Use Only છ
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy