SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૯ ) એ માવડીને ધન્ય છે, દે આત્મ જ્ઞાનામૃત ઘણું; માતા મનેાન મદાલસા, પ્રેમે ઝુલાવે પારણું, शुद्धोऽसि बुद्धोऽसि निरंजनोऽसि, संसारमायापरिवर्जितोऽसि । સંસારવમં ચન ? મોહનિદ્રા, મલાતા વાનનુવાન પુત્રમ્ || ૬ || રાજ્યસત્તા. ( ૨૨ ) હરિગીત-છન્દ. બહુ દિવસથી આ ભૂમિકા, જોવા હૃદય ઉમી હતી; એ ભૂમિ અવલાકન કરી, આશ્ચર્ય મય ઉમી થતી; જય ક્રુન્દુલિની ગર્જના, અતિ આપની થાતી અહીં; આ ચાવડા નૃપ ? આપની, એ રાજ્ય સત્તા ક્યાં ગઇ ? ૧ સૈારાષ્ટ્રના કાઠી બધા, તમ આણુ શિર પર ધારતા; કાખા તથા હિર સમીપના, તમને સ્વશીષ નમાવતા; ખળવાન રાજા અન્ય ક,િ પ્રતિકૂળ અહા ? થાતા નહી; આ ચાવડા નૃપ ? આપની, એ રાજ્ય સત્તા કયાં ગઇ ? ૨ તાપા હજારા આપના, રણક્ષેત્ર માંહી ગાજતી; ચતુરંગી સેના શૂર ભર, તમ પૂર્વજોની છાજતી; ગુર્જર તણી અધિનાથતા, તમ પૂજે સહજે વહી; એ રાજ્ય સત્તા આપની, આ ચાવડા નૃપ ? કયાં ગઇ ? ૩ શંકર સમા કવિરાયની, પરિપાલના થાતી હતી; વારાંગના અગણિત એમજ, દ્વારમાં ગાતી હતી; વિદ્વાન્ જનની યાચના, નિષ્ફળ કદી હાતી નહી; એ રાજ્ય સત્તા આપની, આ ચાવડા નૃપ ? ક્યાં ગઈ ? ૪ ૧૯ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy