SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૪ ) કવિતા કરૂં એવી મધુર કે, જ્યાં થકી મધુ જળ ઝરે; યુવતી યુવકના હૃદયમાં, નવરસ તણી નાકા તરે; પ્રેમી જનાના પ્રેમમય, અદ્વૈત પથે પરવરૂ'; યોવન ઉમંગે થાય કે, હું શું કરૂ? શું ના કરૂ ? ૩ આનન્દ રસના સિન્ધુ તે, હું આજ નૈતમ એક છું; - કરૂણા તણા ગિરિરાય તા, હું આજ ઉત્તમ એક છું; ને હાસ્યની સરિતા તણા, મનહર તરગે વિસ્તર્; યાવન ઉમંગે થાય કે, હૂં શું કરૂ? શું ના કરૂં ? એકાન્તના ઉચ્ચાસને, મ્હારૂ મધુરતર રાજ્ય છે; કુસુમેા તણા ઉદ્યાનમાં, મ્હારૂ સુખાવહ રાજ્ય છેઃ ઉત્સાહના નરનાથનું, આ રમ્ય સુન્દર રાજ્ય છે; સર્વ રસાને વસવવા, ચાવન અમારૂ રાજ્ય છે. યાવન તણા આ નાટ્યમાં, સર્વે વિલાસા નાચતા; ચાવન તણા આ રાજ્યમાં, જાચક વિષય સૌ જાચતા: આખા જગતની હાય તા, કઇ આજ છે માંઘી મતા; સ્વર્ગે વસતા દેવતાની, આ લાવહ છે લતા. જ્યાં રમ્યતા નથી ભાસતી, ત્યાં આજ ભાસે રમ્યતાઃ રસતા નથી જ્યાં ભાસતી, ત્યાં આજ રસના સથાઃ નવલી દેંગે હું ન્યાળુ છુ, નવલા શ્રવણથી સાંભળ : નવલી ત્વચાયે સ્પર્શ કિર, નવલા રસામાં જે ભળ્ આજે અમરતા અમરની, આજે ભ્રમણતા ભ્રમરની; આજે મજા મોઇની, આજે રમણતા રસ તણી; આજે સુદુલ ભ હાવ છે, વરસે રસેાની વાદળી; આજે પ્રભુરસ માની, મધુરાઇ અતિ ઉમદા મળી. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy