SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૩ ) ભાગિરથીના ક’ઠ, અપ્સરા ન્હાવા જાતી; નાગ તણી પણ નારી, સ્નાન કરિ પાવન થાતી; દાનવ દેવ અનેક, ગગને કાંઠે વસતા; કરતા આત્મ પવિત્ર, આપના ઉરમાં હસતા, જળના ડામો ઠામ, વિલસતા રમ્ય ધરાઆ; કરતી તેની સેવ, સર્પ કેરી રામાએ; અન્ને બાજુ માંહિ, દેવના સુન્દર ખાગા; તેમજ કીડા ચાગ્ય, શાલતા આશ્રમ લાખા. જન્મી ગગા અત્ર, દેવ અર્થે જઇ ગગને; દેવ પદ્મિની નામ, સેવતા સુરજન મગને; એવી ગંગા માત, જગતમાં કીર્તિ વાળી; શિલા સાથે અથડાય, શબ્દ કરતી મતવાલી. ાળાં કિરણ દેખાય, હાસ્ય એ જાણે કરતી; એ ત્રણ થાય પ્રવાહ, કયાંઇ સ્થિર થઇ નથી ઠરતી; એ ત્રણ લટ સ ંયુક્ત, નારિની જેવી વેણી; એવી અવલેાકાય, કાન્તિશ્રી ભાગિરથીની, ફાઇક કાઇક સ્થાન, વમળ ભારે અતિ પડતા; કોઇક કાઇક સ્થાન, ભાવ ગંભીર દેખાતા; અતીવ વગને કાજ, નદી આકૂળ જણાતી; કાઇ સ્થળે ફરિ ઘાષ, જાણ્યું કે ભીષણ ગાતી. દેવલાક ત્યાં સ્નાન, કરીને તન શેાભાવે; કમળા કેરાં વૃન્દ્ર, દેખતાં મન લેાભાવે; કાંઠા કાઇ અગમ્ય, હતા તે રહેતા સૂના; ક્યાંઇ સુાતા શબ્દ, હજારા શ્રીષિઓના. For Private And Personal Use Only 1)
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy