SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૭ર). સંધ્યા સમય હંકારતી, નિજ વલ્સ પર આણી દયા; એવી અમારી ગાવડી, ગોપાલ? ક્યાં વિસરી ગયા ? ૨ તિલક કર્યું કેસર તણું, જાતાં અમેએ પ્રેમથી વચ્ચે સુહાતિ ચન્દ્રિકા, કુંકુમ તણું સૌમ્યા અતિ; અક્ષત ધર્યા તે ઉપરને, મદમસ્ત મકલાતી રહી, એવી અમારી ગાવડી, ગોપાલ! બેલે કયાં ગઈ? કઠે ધરેલી પુષ્પની, માલા અતિશય ઓપતી, કનકે મઢેલી શીંગડી પર, ઘુઘરી અતિ શેભતી; તેમજ ઝુલંતી ટેકરી, ટન-રન સદા ગાજી રહી, એવી અમારી ગાવડી, ગોપાલ! બેલે કયાં ગઈ? ૪ ધન માલકે પરિવારથી, એ ગાવડી બહુ હાલ છે; અમ કાજ પય દધિ વૃત તણ, એની સમીપે ચાલી છે; એના સમી જીવનાથ વસ્તુ, અન્ય એકે છે નહી, એવી અમારી ગાવડી, ગોપાલ? બોલે કયાં ગઈ ? શ્રી વર્ણન. (૬) રોળા છંદ જનક વચન પ્રતિપાળ, રામજી જાતા વનમાં, દિનના બધુ દયાળ, સહન કરતા દુઃખ તનમાં; કરી અયોધ્યા ત્યાગ, આવિયા ગંગા તીરે; કીધાં દશ પવિત્ર, દશરથ સુત રઘુવીરે. પુણ્યમયી શ્રી ગંગ; તણું સુંદર તટ પે; રૂષિ મુનિઓનાં સ્થાન, સહજ પણુએ શેભે; પુષ્પ સુગન્ધી યુક્ત, વૃક્ષ ઉગિયાં કીનારે; જય જય ગંગે માત? ભક્તજન શબ્દ ઉચ્ચારે. ૨ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy