SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ધન હીન રીઆતા લેાકનું, રક્ષણ કરા ! રક્ષણ કરો ! માતા પિતા હીન પુત્રનું, પાલન કરે ! પાલન કરો ! નિજ ઉન્નતિથી નવ હૅઠા, પાછા કદી ના પગ ભરા; સારૂ સદા કરનારનું, ભગવત્ સદા સારૂ કરો. ઉ રીવ્યઆંગણું, ( ૨ ) હરિગીત. મ્હારા ધણીના ધામમાં, ચળકાટ નહી વિદ્યુત તણા; લાખા કિરણવાળા રવિનાં, તેજ નહિ સાહ્યામણાં; મ્હારા ધણીના ધામમાં, શશી તેજની દરકાર શી ! સુન્દર અલૌકિક દીવ્યતા, અમ આંગણે નિત્યે વશી. જ્યાં હેમનાં નાણાં ભર્યાં, ત્યાં કથીર કેરૂં કામ શુ' ? જ્યાં સ્પર્શ મણિના પુંજ ત્યાં, ધન અન્ય કેરૂ કામ શું? પ્રભુ નામની જ્યાં ગર્જના, અકવાદનું ત્યાં કામ શું ? અમ દિવ્ય દેવાલય વિષે, બીજા કિરણનું કામ શું? ૨ રળિયામણા અમ આંગણાનાં, તેજ જઇ રિવમાં વસ્યાં; રળિયામણા અમ આંગણાનાં, આજસા શિશમાં વસ્યાં; પછી પૃથ્વીકેરા અગ્નિએનુ, શું અમારું કામ છે? For Private And Personal Use Only ૧ એ અગ્નિમાં તેજસ્ સદા, દેનાર મ્હારૂં ધામ છે. આ સૂર્ય દેવ ગરીબડા, અમને સદા યાચ્યા કરે; ને ચન્દ્ર પણ મૃદુ કિરણ લેવા,–કાજ નિત્યે કરગરે; પાવક સદાએ પૃથ્વીના, યાચક મની માગ્યા કરે; મુજ નાથ એ ત્રણ દેવમાં, કરૂણાળુ થઇ એજર્સે શરે. ૪ આવા સખી ! આ દેશની, સુખતા કહી જાતી નથી; આવા સખી! આ દેશની, મૃદુતા કહી જાતી નથી;
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy