SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬૪) આન્યાયનો વા ? () હરિગીત. ઈગ્લાંડમાં આયુષ્ય છે, લગભગ વરસ ચાલીશનું ન્યુઝિલાંડના લકે તણું, આયુષ્ય લગભગ સાઠનું ત્રેવીશ લગભગ હિન્દમાં, આયુષ્યને મત માન; એ ઉચરવું અન્યાય છે? એ ન્યાય કયાંને જાણ? ૧ ઉપજ્યા અમે જે દેશમાં, મરવું અને જે દેશમાં; ખાવું વળી જે દેશનું, રહેવું તથા જે દેશમાં; એ દેશમાં ગરીબાઈ છે, એ પુકાર ઉઠાવે; એ સર્વદા અન્યાય છે? એ ન્યાય ક્યને જાણ? ૨ ઈગ્લાંડના લેકે તણા છે, કાયદા જન હસ્તમાં; જર્મન તણા લોકો તણા છે, કાયદા જન હસ્તમાં, નિજ દેશના સભ્યો વહે, નિજ દેશ કેરી ધુંસરી; એ ઉચરવું અન્યાય છે? આ કાર્ય દીક્ષા કયાં તણ? ૩ નિજ દેશની સેંઘી દવા, લાયક અને સર્વથા; પરદેશની મેંઘી દવા, લાયક અને નહી તથા; વળી ધર્મથી લાયક નહી, એવો ઉચ્ચાર ઉચ્ચાર એ સર્વદા અન્યાય છે? એ ન્યાય કયાંને જાણ ૪ લાયક અમારા લોક છે, લાયક અમારો ધર્મ છે; લાયક અમારો દેશ છે, લાયક અમારાં કર્મ છે; સુન્દર અમારા દેશમાં, એવે પ્રચાર પ્રસાર; એ સર્વદા અન્યાય છે! એ ન્યાય કયાંને માનવો ૫ જેને અમે દઈ અમ્હારા, પ્રાણ રક્ષણ કારણે, " જેને અમે દઈયે અમારાં, ધન નિખાલસ મનવડે; તેના પ્રતિ અમ હિત બદલ, નેકી પુકાર ઉઠાવો; એ સર્વદા અન્યાય છે, એ ન્યાય ક્યાંને જાણ ! ૬ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy