SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧), તૃષાતુર મધ્યાન્હ સમયમાં, જેમ સુના જળ પાન વિના; પુખ સુનાં માધુર્ય વિના ને, હૃદય સુનાં ભગવાન વિના. ૩ પાણી વિના પનઘટ સહુ સૂના, દેહ સુના નિજ આત્મ વિના; વ્યાપારી સુના વ્યાપાર વિના, સદગૃહસ્થસુના સન્નારી વિના નયન સુનાં શુભ પ્રેમ વિના, વળી મરદ સુના દિલ હામવિના; પુષ્પ સુનાં માધુર્ય વિનાને, હૃદય સુનાં ભગવાન વિના ૪ દાસ તુલસી સિય રામ વિના, સુરદાસ સુના શ્રી કૃષ્ણ વિના; ગુરૂરાય સુના સાધવિના, ને શિષ્ય સુના સ૬ પ્રશ્ન વિના; અશ્વાર સુના નિજ અશ્વ વિના, જન માલ સુના ઉદ્યાન વિના; દસ્ત સુના દિલદાર વિના તેમ, હૃદય સુનાં ભગવાન વિના. ૫ સંન્યાસી સુના કરદંડ વિના, શિવ ભક્ત સુના મહાદેવ વિના; પુત્ર સુના નિજ માતતાતની, ચરણ કમળની સેવ વિના; વષ રૂતુ વર્ષાદ વિના, દાનેશ્વર યદ્વત્ દાન વિના; પુષ્પ સુનાં સન્દર્ય વિનાને, હૃદય સુનાં ભગવાન વિના. ૬. ફરી ફરી માનવને મેળે, અરે? ભાઈ ! આ ક્યાં મળશે? પર ઉપકાર તથા પરમેશ્વર, ઉભય વિના ભય કેમ ટળશે ? જેમ કામી કામિની વિણ વિહવળ, માની સુના જેમ માનવિના દસ્ત સુના દિલદાર વિના ને, હૃદય સુનાં ભગવાન વિના. ૭ મુકાઈના (૨) | શિખરિણી. હવે પૂજા કરી વિખરતી મહાવસ્તુ સઘળી તકાસી જઈને નયન ગિરિમાંથી વહી નદી દિનેને રાત્રીએ તુજ વિરહમાં મહેં નિરગમ્યાં છતાં વ્હાલા ? હારા દુઃખહરણ ભેટા નવ થયા. ૧ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy