SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ तत्सच्छ्रीपरमानन्दस्वरूपाय नमः ॥ अखिलसिद्धान्तपारावारपारगामिभ्यः शायविशारद जैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरसकलसंयतधुरन्धरपूज्यपाद विश्ववन्धसद्गुरुश्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः છે. સાહિત્યકાર . हृदय सुनांश्रीप्रभुविना ? (१) લાવણી. પુરી અવધ રઘુરાય વિના સુની, પૃથ્વી સુની ગુણ ગબ્ધ વિના; શરદ પૂર્ણમાસીની રાત્રી, જેમ સુની નભ ઈદુ વિના; સિંહ સુના ભર રામ વિના, ગધર્વ સુના મૃદુ તાન વિના; સપુષ્પ સુનાં સન્દર્ય વિનાને, હૃદય સુનાં ભગવાન વિના. ૧ શબ્દ સુના આકાશ વિના, જન લેભી સુના જેમ દામ વિના, સતી નારી ભરથાર વિના, સુની વસ્તુ સુની કઈ નામવિના; સૂર્ય સુને જેમ કાન્તિ વિના, પ્રભુ ભક્ત સુના પ્રભુ ગાનવિના; પુષ્પ સુનાં સૈન્દર્ય વિનાને, હૃદય સુના ભગવાન વિના. ૨ માત યશેમતી શ્રી ગોકુલમાં, સૂની ફરે જેમ કુહાન વિના; સજજો કે પુરુષ અત:, આ પુરૂષ સુના જેમ ધાન વિના; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy