SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૭ ) સબંધી જે અતિપ્રિય હતા, આવતા ઘેર મ્હારે; હુ તેઓના ગૃહ પ્રતિ જઇ, માનતા મેાદ ભારે; તે સ ંબંધી મરણ પથમાં, જે અમારા સિધાવ્યા; તે પ્રેમીનાં રૂદન કરવા, વ્હાણલાં આજ વ્હાયાં. જે જે કર્મો કર થકી કર્યાં, ને કર્યા નેત્રથી જે; જે જે કર્મો મન થકી કર્યો, ને કર્યા પાપથી જે; તે કર્માનું સ્મરણ કરતાં, થાય છે ખિન્ન કાયા; તે કર્માનું રૂદન કરવા, વ્હાલાં આજ વ્હાયાં. આ વિશ્વે મ્હે જનમ ધરીને, કાંઇ લ્હાવા લીધા ના; વ્હાલાસ્વામી ચરજી પદનાં, તીર્થ પાણી પિધાંના; રાઇ રાઇ દિન વહુવતાં, જન્મ જે વ્યર્થ ખાયા; તે ખાતેનું રૂદન કરવા, આજના ભાનુ આવ્યે. અવાયમમારજોલ ? ( ૨૦૪ ) મુદ્દાક્રાન્તા. કોઇ પથૈ ગમન કરતાં, હથી મિત્ર જોડે; સત્કાન્તિથી વિષુ લજવતુ, કામિની વૃન્દ કેડે; હેતે ભાવે વિવિધ કૃતિએ, આવતુ એક દિને; આ આંખ્યાએ વિકૃતિ સહિતે, નિર્ખિ યુ તત્ર તેને છે વિકારી કુસુમ શરની, જીમવાળી વ્યથાય; છે ચે જૂદી યુવતિ કૃતિની, કામ પૂરી થાય; એ વેળાયે કઇક દિલમાં, દોષતા ઉભી આવી; કાઇ ત્યારે અગમ પુરૂષે, નેત્ર દીધાં દમાવી. કોઇ કાળે અભિનવ રૂપે, નાટકે એક મિત્ર; લેઇ ચાલ્યે વિવિધ સુરનાં, વાદ્ય વાગ્યાં વિચિત્ર; For Private And Personal Use Only 3
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy