SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૩ ) સંતા કેરાં મધુર વચને, દીનને દાન દેવા; વ્હાલાજીની સુખદ કૃપયા, રમ્ય આ વ્હાણું વ્હાર્યું. વિશ્વાત્માની વિમળ કૃતિ, વિશ્વ મધ્યેની જોવા; સાચા પ્રેમી જગત પતિમાં, પ્રેમથી પ્રાણ પ્રેાવા; સાની સાથે દ્ધિમિળ અને, સૃષ્ટિના શિષ્ય થાવા; વ્હાલાજીની સુખદ કૃપયા, શાન્ત આ વ્હાણું વ્હાયુ. ૩ સાથી ઉંચા મનુષ ભવની, શ્રેષ્ઠતા સથી છે; સા સતાએ અનુભવ ભરી, એમ વાણી કથી છે; સાથી એમાં પ્રભુ ભજનની, છે ઘડી હિતકારી; એવી વેળા ળવતી થવા, ક્ષેમ આ વ્હાણું વ્હાયુ. શાસ્ત્રો કેરૂ પઠન કરવા, શાસ્ત્ર આલેાચવાને; વેદો કેરૂં પઠન કરવા, વેદ આલેાચવાને; અંધસ્ સર્વે વિલય થયું ને, સૂ નું તેજ છાયું ; વ્હાલાજીની મધુર કૃપયા, સામ્ય આ વ્હાણું વ્હાયુ. आ व्हा केम आव्युं १ ( १०३ ) डाबा नेत्रनुं निरीक्षण મદાક્રાન્તા છંદ. જે બચ્ચાંને ખચપણ થકી, પ્રેમની સાથ પાપ્યાં, જે બચ્ચાંને પ્રીતિ કરી અને, સ્નેહ સાથે ઉછૈયાં જે બચ્ચાંએ અમ જીવનને, પ્રેમઘેલું બનાવ્યું; તે બચ્ચાંનાં મરણુ સ્મરવા, આજ આ વ્હાણું વ્હાયુ. ૧ જે પ્રેમીના નિકટ વસવું, સ્વર્ગનું સ્થાન માન્યું; જે પ્રેમીનું હૃદય વિમળું, શાંતિનું સ્થાન જાણ્યું; તે પ્રેમાત્મા મરણ પથમાં, જે અમારા સિધાવ્યા; તે પ્રેમીનું રૂદન કરવા, ક્લાન્ત આ વ્હાણું વ્હાયુ, For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy