SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ૪ (૨૩૭) સંતની શબ્દ રચના ન હી ઉથાપી; મહારા સમ જગતમાં જન કોણ પાપી? શ્રી ઈષ્ટ ભકિત હદયે ઘડી ક્યાં કરે છે? સદ્ રત્ન ત્યાગી પથરા નખપા ભરે છે; જેમાં ન કાંઈ રસ એ કવિતા પ્રલાપી; મ્હારા સમ જગતમાં જન કાણુ પાપી ? તીર્થ સ્થળેય મન તે કંઈ પાપ બાંધે; ટેલ તાર ફરીથી નહીં લેશ સાંધે; બીજાનું સારું કરવા નવ થાઉં ધાપી; મ્હારા સામે જગતમાં જન કેણુ પાપી? સ્વાર્થાન્ય કાર્ય કરવા બહુ ખુશ થાઉં; જાવું ઘટે નવ તહાં; હરખે હું જાઉં. આ વિશ્વમાં જીવન અ૫ દિસે તથાપિ, મહારા સામે જગતમાં જન કોણ પાપી? વાવ્યાં અનિષ્ટ બજને ફળ ઈચ્છું સારાં; વિદ્વિષ્ટ તત્ત્વ ગણું છું પરિપૂર્ણ પગારાં, લીધી ન હાથ શિવજ્ઞાન વિચાર વાપી; મહારા સામે જગતમાં જન કેણુ પાપી? ૫ ૬ ૭ जोहोयथावुमानवीतो,वाताटलीमानवी. (७) હરિગીત. નિંદા ન કરવી કેઈની, કારણ પ્રમાણે બેલવું કામી કુટિલ કપટી કને, ખાલી હૃદય નવ ખોલવું; વિશ્વાસઘાતની વાતને, વિષ વેલ્લી જેવી જાણવી; જે હાય થાવું માનવી તે, વાત આટલી માનવી. ૧ ઝડપબંધ જનાર. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy