SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૨ ) व्हालानोव्हालोप्रेमकरिये. (७१) શાલવિક્રીડિતમ. જાવા દેવી હતી ન વસ્તુ પણ તે, જાનાર ચાલી ગઈ થાવા દેવી હતી ન ખાલી ચિજ તે, રહેનાર ખાલી થઈ, હાવા દેવી હતી ન બંસી વનમાં, ન્હાનારી હાઈ ગઈ, છાવા દેવી હતી ન વેદ્ધિ પણ તે, વૃક્ષે છવાઈ રહી. ૧ હાવું છે મુજને ન યોગ્ય પણ તે, હાનાર ચાહી રહ્યા પાવું છે મુજને ન જળ તે, પાનાર પાઈ રહ્યા; ગાવું છે ન મદર્થ એગ્ય તદપિ, ગાનાર ગાઈ રહ્યા; ન્હાવું છે મુજને ન ચગ્ય ઘટમાં, બીજા ન્હવાડી રહ્યા. ૨ શું તો જલદી જશે જગતની, આ દુઃખદા રાતડી, શું તે જલદી થશે સુખભરી, આનન્દિની છાતડી, શું તે મળશે બીજી ક્ષણ વિષે, શાશ્વે કથેલી છડી હેશું તે મતિ ના કારણે પરા, સંપ્રાપ્ત થાશે મઢી. ૩ મોટા આ ધન મંદિરોથી પ્રિય છે, માંઘી મઢીમાં મજા છેટા એ સહુ ઠાઠ માંહીં દિધી છે, વિપ્રિયતાની રજા ટેટા ત્યાં નથી આવતા પ્રિય તણી, ધીંગી ફરકે ધ્વજા, ખોટા ખેલ વિષે ખચીત ધણિની, સિદ્ધાન્ત માની સજા. ૪ ચાલે ને પ્રિય બન્યુઓ? અમરની, જ્યાં જ્યાં કથાતી કથા; ગાળે ને ગળતી નથી વય જહાં, વેળા તજીને પૃથા; ખાને ખાતા ખલેલ પડશે, વૃત્તિ તણી સર્વથા, હાલો પ્રેમ પવિત્ર આજ કરિયે, ભક્તો કરે છે યથા. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy