SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૧ ) ફુલશેા નહી ફુલશે. નહી, ફુલવા છતાં ટકશે! નહી; ઝુરશે! નહી જીરશે નહી, ઝુરવા છતાં ટકશે નહી; ફુલવા અને ઝુરવા તણી, છે વાદળી પળવારની; રહેવુ અગર જાવુ બને, આજ્ઞા થતાં દરખારની. યૌવનશ્રી. ( ૧૪ ) હિરગીત-છંદ. નયનાં વિષે ચળકી અને, પળવારમાં અળગી થઇ; આકાશની વિદ્યુત્ યથા, ટકતી ઘડીભર છે નહીં; આ રંગ લાલ ગુલામ સમપર, ઝલક નવ આપી ગઇ; ને પ્રેમની નવ મલ્લિકાની, વેલ્લીને કાપી ગઈ. + For Private And Personal Use Only ૧ સ્પશી કરી ત્વક્ ઇન્દ્રિયે, રેશમાંચ ઉર્ધ્વ કરી ગઇ; કર્ણો વિષે અવનવું કહી, ભરી રમ્યનાદ હરી ગઇ; આ સ્વાદની આનંદતા, દઈને ઘડીમાં થઇ ગઈ; હા ? હા ! મધુરી માનુની, માધુર્ય લઈ ના—દઈ ગઈ. ૨ એ નારીના બ્યામેાહમાં, રોંગાઈને રસ અસ થયેા; સંચાગ કદી ટળશે નહી, એવું મને માની રહ્યો; વિશ્વાસ એ આજે હવે, ઉચ્છ્વાસ સરખા થઇ ગયા; ગિરિરૢ ગથી પડનાર જળના, વ્હેળિઓ તે વહે ગયેા. ૩ એ સુંદરીના સંગમાં, અવિનાશિતા દેખાય છે; એ નારી કેરા અંગમાં, એરસ રસિક થઇ જાય છે; એ નારી કેરા સંગમાં, સસ અરસ સાહાય છે; શશિ કાન્તિ સૂર્ય પ્રકાશમાં, રવિ તેજ શશિનુ થાય છે, જે
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy