SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૦ ) દુ:ખડાં અમર ફળ પામવાનુ, શ્રેષ્ઠતમ સેાપાન છે; દુ:ખડાં સહન કરનારનુ, ભગવાનને ત્યાં માન છે. સુખડાં તણી ઇચ્છા કરેા નહિ, સામ્યમાં સંકષ્ટ છે; દુ:ખને વિદ્યારણ નવ કરા, દુઃખ સાખ્ય સર્વોત્કૃષ્ટ છે; દુ:ખને સમે કામળ હૃદય, સહજે અમારૂ થાય છે; ને સર્વ રસની હેલીઓ, મધુરાં દિલે વરષાય છે. ઝશોનદીઘુશોનહીં. ( ૫૨ ) રિગીત—છંદ. તરૂરાજ અત્ર બિરાજતા, ને સ્થાન દેતા પખિને; જેની ગલીમાં કેકિલા, આલ્હાદ દેતી અંખિને; ઉથલી ગયા એ આવતાં, હર ઝંડી વાયુ દેવની; જીવ ? જાણિ લે છે એ રીતે, આખર અવસ્થા દેહની. ૧ અ ંધત્વ ઘરનું સહર્યું, મુજ અક્ષિને વ્હાલા થયા; દીપક હતા તેજસ ભર્યાં, રાત્રી વિષે પ્રજળી રહ્યો; ક્ષણમાં મુઝાઇ તે ગયા, થાતાં વિલયતા સ્નેહની; જીવ ? જાણી લે છે એ રીતે, આખર અવસ્થા દેહની. આહા ? મજેના બાગમાં, ખીલી ગુલામ તણી કળી; એની મજા અવલેાકતાં, જાતુ હૃદય તેા પીંગળી; બીજા દિવસમાં પાંખડી, ખરતી નિહાળી એહની; જીવ ? જાણી લે છે એ રીતે, આખર અવસ્થા દેહની, સંધ્યા સમય આકાશમાં, પથરાઇ સુન્દર વાદળી, લીલી તથા પીળી વળી, લહરી છવાઇ રગની; આસ્માનના એ બાગની, વિખરાઇ શાભા જાય છે; જીવ ? જાણી લે એવી રીતે, તનની અવસ્થા થાય છે. ૪ For Private And Personal Use Only ૨ த સ
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy