SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૬) ગ્રાહત પહશેના? (૪) હરિગીત–છદ. જો અહીં આ હિન્દમાં; જલપાન કીધું હિન્દનું; વિચર્યો તથા આ હિન્દમાં, પાલન કર્યું આ હિન્દનું પૃથુરાય એવા ભૂપનું, કાબૂલ વિષે મરવું થયું; ઉત્તર અને દે એ સખે? લ્હારૂં મરણ તે ક્યાં થશે ? ૧ શ્રી કૃષ્ણની વાડી વિશદ, ફાલી અને કુલી હતી; કુલ વિષે આલ્હાદતી, વેણુ મધુર હાતી હતી, પીંડારકે એ કૃષ્ણની પ્રતિમા, વિલય પામી ગઈ, સમજવું કશું જાતું નથી; આ હાડકયાં પડશે જઈ? ૨ અધત્વથી પૂર્ણ બધી, પૂર્વ વિષે તેજસ ભરે; એ સ્થાન પ્રતિ રૂષિ મુનિજને, બેહસ્ત જેડી કરગરે, એ સૂર્યની પશ્ચિમ વિષે, મૂર્તિ વિલય પામે સહી; જાયું કશું જાતું નથી, આ હાડ ક્યાં પડશે જઈ? ૩ લંકા મધુરી હારી છે, લંકા તણે હું નાથ છું, મ્હારા મધુરા મહેલમાં, મુજ સુન્દરીને સાથ છું; નગરી રહીં એ એક ગમ, રણમાં મુ રાવણ રહી; જાયું કશું જાતું નથી, આ હાડ કયાં પડશે જઈ? ૪ દક્ષિણ વિષે જન્મી જને, ઉત્તર વિષે જેને મરે, ઉત્તર વિષે જન્મેલ જન, દક્ષિણ વિષે રહિને મરે; પશ્ચિમ તણું જન પૂર્વમાં, ને પૂર્વના પશ્ચિમ વિષે; ઉત્તર મને દે હે સખે? હારૂં મરણ પણ ક્યાં થશે? ૫ હા હા અકળ ગતિ દૈવની, ક્યાં જન્મવું? મરવું તથા દુર્ઘટ ઘણે છે પંથને, સુખ દુ:ખ ક્ષણિક છે સર્વથા; હારી દશા મુજ કર નથી, તે અન્યની શું કહું કથા ? આથી હવે મુજ શું થશે? તજી એ દિધીચિંતામુદા. ૬ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy