SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) સેવાધર્મ. () હરિગીત-છંદ. જે મન ધારે માનવી તે, મૂસો તેને કહે, ને વચનના હોશિયારને, વાચાલ છે એવું કહે; અથવા કહે કે વાયુ કેરા, રેગવાળે પ્રાણી છે; સેવા તણું તે ધર્મની, ગતિ ગહન જગમાં જાણું છે. ૧ સેવા તણે આ ધર્મ તે, યોગી જને એ નવ સહે; ચેગી જને એકાંતમાં, ધરી ધ્યાનને બેસી રહે, સહવી બીજાની લાતને, સહવાં વચન બીજા તણું; સેવા તણા એ ધર્મનાં, નિર્માની જન લે ભામણાં. ૨ પણ ઇન્દ્રથી એ માનને, તજ અતિ મુશ્કેલ છે, ધાતુ કનક ને કામિનીને, ત્યાગ જગમાં હેલ છે; નિજ વર્ણ આશ્રમ જાતિની, મર્યાદ લજા દૂર કરી; કરવી સહન સેવા અરે ? એ વાત છે દુર્લભ ઘણી. ૩ સેવક રહે જે પાસ તે, તેને જગત જન ખળ કહે; ને દૂર રાખે સ્થિતિ, અભિમાન વાળે થઈ રહે; - શાનિત ધરે તે ભીરૂ છે, નીતિ રહિત ક્ષાંતિ વિના; યેગી જનેથી નવ બને, સેવક ધરમની ભાવના. ૪ मौनान्मुर्खःप्रवचनपटुर्वातुल जल्पको वा चान्त्याभीदि न सहते प्रायशो नाभिजातः पृष्टः पार्श्वे वसति नियतं दूरतश्चाप्रगन्म: सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ॥१॥ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy