SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૪ ) નિજ મિત્ર સાચા હોય તેને, શત્રુ જેવા જાણતા; ને શત્રુ પક્કા હાય તેને, મિત્ર કરીને માણતા; દુષ્ટાચરણમાં ભાન જેનું, રાત્રિદિન ભટકાય છે; ઉચય વિદુર સુણ અન્ય રાજન ? મૂખે એ કહેવાય છે. ૪ જે હોય કૃત્યે ખાનગી, તેને પ્રકાશ તથા કરે, નિજનેજ કરવા ગ્ય કાર્યો, અન્યથી કરવા ચહે, જલદી થવાને ગ્ય કાયે, જ્યાં વિલંબ કરાય છે; ઉચર્યા વિદુર સુણ અન્ય બાન્ધવ ? મૂર્ખ એ કહેવાય છે. જે પિતૃ માનવ દેવની પૂજા કદા કરતા નથી, ને મિત્રજનના વાક્યમાં, શ્રદ્ધા કદા ધરતા નથી; ઉપકાર પર અપકાર કરવા, હૃદય જ્યાં ઝોકાય છે; ઉચય વિદુર સુણ અબ્ધ બાન્ધવ ? મૂર્ખ એ કહેવાય છે. ૬ આમન્નતું નથી કઈ પણ, પરદ્વાર દેડ્યો જાય છે; નથી પૂછતું જણ કેઈ પણ, પંચાતીઓ બહુ થાય છે, વિશ્વાસનું નહિ પાત્ર ત્યાં, વિશ્વાસવંત જણાય છે, ઉચર્યા વિદુર સુણ અબ્ધ બન્યવ? મૂર્ણ એ કહેવાય છે. ૭ પોતેજ સહુ અવગુણ તણે, સાગર સમે ભંડાર છે; એવું છતાં પણ અન્યના, અવગુણ વિલોકન હાર છે; બળ છે નહી નિજ અંગમાં, પણ કેપ નદીમાં ન્હાય છે; ઉચર્યા વિદુર સુણ અબ્ધ બાન્ધવ ? મૂર્ખ એ કહેવાય છે. ૮ ધન ધાન્ય જળ પટ આપ્તજનને, કઈ દિવસે દે નહી, ને કાગ ડુકકર શ્વાનવત્, નિજ સ્વાર્થ માં તત્પર સહી ચમરાયા કેરા દંડથી જે, ક્યાં કદિક અચકાય છે; ઉચય વિદુર સુણ અન્ય બાન્ધવ? મૂખે એ કહેવાય છે For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy