SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) તુંઅન્યનેજેમતુલવેએ ? ( ૨૬ ) મુન્દાક્રાન્તા. જેણે હારૂં સરજન કર્યું, અન્યને તે સુજે છે, જે વિશ્વાત્મા સકળ જીવને, અથ વર્ષો કરે છે, હારા જે છે પરમ પિત તે, અન્ય પ્રાણી તણા છે ભાઈ ? ત્યારે જગત જીવને, કેમ તુ કષ્ટ દે છે ? ૧ હારી માતા તુજ પ્રતિ યથા, પ્રેમ પૂછ્યું રહે છે, અન્યાત્માની મધુર જનની, અન્યને એ રીતે છે; ખીજાએનાં જીવન સઘળાં, તુ~સમાં વિશ્વમાં છે, ભાઈ ? ત્યારે જગત જીવને, કેમ તું કષ્ટ દે છે ? ર જેવાં ત્યારે નયન પ્રિય છે, અન્યને છેજ એવાં, જેવાં ત્યારે શ્રવણુ પ્રિય છે, અન્યને છે જ એવાં; જેવાં ત્હારે મન હૃદય છે, અન્યને એમ છે તેા, શાને માટે જગત જીવને, ભાઇ? તું કષ્ટ દે છે ? ૩ આ વિશ્વ તું જનમ ધરીને, સૈાની રીતે જવાના, “ મેમાની છે” નથી અચળતા, પૃથ્વી ભેળા થવાના, એયે ચારે જગત ગૃહથી, એક ઢીને જવુ છે, મૂવેલાંના મરણ પથમાં, મૃત્યુ માગી થવું છે. ૪ માની લે જે શિખ કઇ દિલે, પાણીના છે પ્રપોટા, જાણી લે જે જરૂર જીવડા ? ખેલ છે એક ખાટા; ખાટા માટે કપટ ક્રુરતા, ના ઘટે માનવીને, આપું ? શાને જગત જીવને, કષ્ટ ને જુલ્મદે છે ? પ प्रात्मौपम्येन सर्वत्र, समं पश्यति योऽर्जुन ? જીરું મા યતિ ના કુકરણ, ૪ ચોળી માંથે તેતે. ! ? !! શ્રી ગીતા. અ. ૬-૨૨ 1 For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy