SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૩ ) છે સખત ઘા હૈડા તણા જે, રૂઝવતાં પણ નવ રૂ}; છે સખત અગ્નિ હૃદયના, જે મુજવતાંયે નવ બુઝે; હેડુ ન આવે હાથ જેના, હાથ ગૃહી સમજાઉં હું; જેના પ્રબળ અસ્તિત્વમાં, અતિશય હવે અમુંઝાઉં હું ; ૧૨ આવા અરે ! હે યાગીએ ? મુજ હેતુ જે હા ભાળતા; મારા અજબ દુ:ખને નયનથી, કેમ છે નહી ન્યાળતા? આવેા જગતના વેદ્ય ? સહુ, હૈડા તણુ' ષધ કરો; વિષ્ણુ ભેદ્ય દિલના ભેદને, વિષ્ણુભેદ્ય કરવા પરવા; ૧૩ સંભારૂં જેમ જેમ વાત આ, તેમ તેમ ડબ્બલ રાગી અનુ આનન્દને ઉત્સાહનું વહી, જાય છે આ ટાંક; જ્ઞાનાગ્નિમાં હૃદયાગ્નિને, ભેળા હવેતા લઉં કરી, અદ્વૈત રસનું પાન કરી, સાચા અનીશ હું શ્રી હરિ, ૧૪ નજમાંશુલાઉં ? ( 8 ) સવૈયા. મધુર વચની વળી ચંચળ નયની, ચતુરા રૂપ તણી ધામા; કાલિ કડી હંસ ગામિની, હાવ ભાવ વાળી ભામા; સકળ કૃતિ કંદર્પ ભરેલી, જીવતિ જોઇ શુ ખુશી થાઉં ? પ્રાપ્ત થાય તાયે પણ નશ્વર; વસ્તુ માંહી શુ હરખાઉં ? ગામ ગરાસ તણી ઘણી ઉપજ, ખેડુત આપે છે વેરા, નાકર ચાકર નમન કરે નિત્ય; હુકમ ચાલતા નિજ કેરી, પ્રેમ સહિત ખેલાવે સર્વે, માન મળે જ્યાં ત્યાં જાઉં, પ્રાપ્ત થાય એ આદિક તેાયે, નશ્વરમાં શ્રુ હરખાઉં ? સપ્ત સ્વર પૂરિત મનમેાહક, વાદ્ય અનુપમ વાજે છે; મિત્ર મંડળી મળી આંગણે, વ્હાલપ સાથ વિરાજે છે; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy