SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩) જગે જીમની કાળકીર્ત્તિ જણાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ. ધરા આભ પાતાળ ને સ્વર્ગ સ્થાન, પશુ પંખી ઉદ્યાનનાં ગાનતાન; અધેથી ઝરે જાણી આ ઝેરતાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. મહત્તાઇ ભાસે ગરીબાઈ જાણે, ભલા ભૂપને દીલદદી પીંછાણે; રૂપસ્વીપણામાં ભરી વિરૂપાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. અન્યા હીમકેરા કરા અગ્નિ જેવા, રટે કાગ વાદ્યો બન્યાં સર્પ તેવાં; મહારત્ન માની જતી ખાટી પાઈ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ, દિસે સિન્ધુને સ્થાનકે શુષ્ક અદ્રિ, દિસે પની ડાળીએ શુષ્ક અદ્રી; રૂડી અપ્સરા ભામટીશી ભળાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. રડે નારીએ એની પાસે અમાપ, રડે વીર એવા કરે છે કલાપ; હવે પ્રાણદાતા તો ઉંઘ હાવી. અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. સુભાગી અમે હારી જાગૃતિમાંહી, અભાગી અમે ત્હારા નિદ્રાની માંહી; For Private And Personal Use Only દ ૧૦. ૧૧
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy