SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૨ ) પ્રેમનિદ્રાથીદુ:લવારે. ( ૪૨ ) અધે ઝૂમી અગ્નિની:વૃષ્ટિ થાય, દિશાઓ બળે લાગતી લ્હાય હ્રાય; દહે અગને આજ એ જવાળ ભાઈ ! અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. ઉગે ભાનુ સેળે કળાએ પ્રકાશી, જવાનુ ઉરે દાહને લેઇ ત્રાસી. સ્થૂળ સુક્ષમે કારણે લૂ ભરાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. ઘણા તારલા ધૂમ્રથી કૃષ્ણે દીસે, અને શ્યામતા વ્યાપતી ચંદ્ર વિષે, નહી નેત્ર જોઇ શકે વસ્તુ કાંઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. ભયકાર ભાસે જવલતાં સ્મશાન, વહે અશ્રુ ભૂલાવીને પ્રાણભાન; મહાકાલીં રાત્રી ઘડીમાં છવાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. રૂવે ભૂત પીશાચડાં ખાજુ ચાર, તથા ક્રૂર પ્રાણી પુકારે અપાર; તહાં જે ધ્યેા નિંઢડી દીર્ઘ લાવી, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. ધરે ધૈર્ય કેઇ રીતે દીલ મ્હારૂ, અને કષ્ટ કાને જઇ હું... ઉચાર્; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy