SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૧) નિ:સ’ગરૂપ તલવાર લઇ, ઘૂમીશ અરિદળમાં જઇ, સહુ શત્રુના સ ંહાર કરી, પામીશ સુખ અરિહીન થઇ; પેખીશ પ્રેમપ્રભા પછી એ, મિએ આવે અતિ. જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખખર પડતી નથી, ૧૫ વિદ્યાઅનેઘો વિષે. ( ૩૬ ) હરિગીત. હે ભવ્ય જન ! શુભ રીતની, કહું હર્ષ થી હિતકર કથા, જે રીતી ત્યે સર્વને, સદ્ગુણ મળો સર્વથા, છે સર્વ દન ખેલતાં; નથી પક્ષપાતી ન્યાય આ, વળી સફળ બીજા લેાકસહ, આલેાક નિશ્ચય થાય હા ! ૧ વિદ્યારૂપી ધન મેળવા, સહુ મહદ્ જન આ દેશમાં, વિધા થકી નથી અન્ય ઉત્તમ, કેાઈ વસ્તુ અશેષમાં; વિદ્યા વિના ઉકલે નહી; નિજ જ્ઞાતિનું ઉત્તમ પણ, ઉત્તમપણા વિષ્ણુ સંપ પણુ, ઉકલે નહી એકે અણું. વિષ્ણુ સપ સર્વે સત્વહીન, રહેશે ખચિત તે માનજો, એ માટે હું સમ અન્ધુએ; ! આ વાત ઉરમાં આણુજો; વિષ્ણુ સપ સાધન તંત્ર યા તા, યંત્રનું ન કદી મળે, સાધન વિના નથી લક્ષ્મી તા, દુ:ખમાં સહુ જન ટળવળે. ૩ એ દુ:ખમાં ડૂબી જવાથી, ધર્મ કાચ્ચું અને નહી, નવ ધર્મ કાર્ય અને અત:, શિવમેાક્ષ વાત ઉડી ગઇ; વિષ્ણુ મેાક્ષ જનની ઉત્તરના, અવતારનું દુ:ખ જાય ના, જન્માદિને ટાળ્યા વિના, ઈશ વાક્ય પણ સચવાયના. ૪ પ્રભુ વાક્યને પાળ્યા વિના, છુટકા નથી કાઇ કાળમાં, એ સર્વાંનું કારણ સુવિદ્યા, એજ પ્રગટા હાલમાં; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy