SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬) છાને માને હૃદય ઘુસિને, કઈ મુજને સતાવે, ચારા હારા પિયુ વિણ હુને, નેનમાં નિન્દ નાવે. ૪ બીજાં વારિ અમૃત સરખાં, વિશ્વને જ ભાસે, સ્વાતિ કેરા ફગત જળથી, ચાતકી રાજી થાશે; કેકિલા તે કલરવ કરે, આમ્રમાં લાગ આવ્યે, પ્યારા હારા પિયુ વિણ દહને, નેનમાં નિન્દ નાવે. ૫ ગાંડીઘેલી પણ પિયુતનું, માનિતી હું સુનારી, સ્વામીજીના રસકસ બની, કંઠમાં બાઝ નારી; જેવાં તેવાં વચન મુજનાં, નાથ ત્યાં સ્નેહ લાવે, પ્યારા હારા પિયુ વિણ દહને, નેનમાં નિન્દ નાવે. ૬ કઈ રીતે જગત જનનાં, તત્વમાં મેળ આણું, કયાં રાત્રિને રવિ કિરણ કયાં, એક્ય શી રીત જાણું! સંસારીનાં કલુષિત દિલ, સ્વર્ગમાં શું સુહાવે ? પ્યારા મહારા પિયુ વિણ ને, નેનમાં નિન્દ નાવે. ૭ જ્યારે ત્યારે જગત જન આ, પ્રેમનાં પંથ થાશે, ત્યારે જાતે અનુભવ રસે, માર્ગી થઈને રસાશે, મહારા વિશ્વ ગગન વસતા, લેક આવી વધાવે, પ્યારા મહારા પિયુ વિણ —ને, નેનમાં નિન્દ નાવે. ૮ આ છે જૂદા નથી નથી બધે, મેંઘિલા સ્પર્શ કાન્ત, છાયા શીળી નથી નથી બધે, કલ્પ કરી પ્રશાન્ત; કેઈ કેરા પુનિત ઉરમાં, આત્મ ઝાંખી જણાવે, પ્યારા હારા પિયુ વિણ મહિને, નેનમાં નિન્દ નાવે. ૯ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy