SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૫ ) મલ્લીકાનાં કુસુમ દળ જે, વ્હેતા આપતાં તાં, રામે રામે અપુરવ કઇ, ચેતના સ્થાપતાં તાં; દુઃખા જોઇ ઇતર ગિયનાં, પંખીડા ડાલજે તુ, હું પાપી ! તું પિયુ પિયુ પપૈચા કદી એલ જે ના. ખીજે ઢુંડ પિયુ રટણના, વિરહે સુખ વ્યાપે, આજે તેા તુ મુજ જીવ તણા, જીવને હા ! ઉથાપે; સિન્ધુમાંના અમૃત જળમાં, એરના ઢાળ જે તુ, હૈ પાપી ! તું પિયુ પિયુ પપૈયા અહીં ખેલ જે ના ૬ નૈનાનિાવે ! (૨૪) મન્દાતકાન્તા. હૈડા સાથે રસિક વરની, પ્રેમ ગ્રંથી પડી છે, મુદ્રામાંહી પરમ લલિતા, મૂર્તિ મેં તેા જડી છે; એના વિના ષડ રસ ભર્યાં, અન્ન ના સ્વપ ભાવે, પ્યારા મ્હારા પિયુ વિષ્ણુ મ્હને, નૈનમાં નિન્દ નાવે, ૧ એ વ્હાલાના ચરણ રજની, સેવના હેતુ માટે, છું દીવાની દરદ દિલ લઈ, ચાલતી વાટ ઘાટે; એના ચેાગે અતિવ સુખી હું, અન્યથા કષ્ટ આવે, વ્યારા મ્હારા પિયુ વિષ્ણુ મ્હને, નેનમાં નિન્દ નાવે. ર એના પ્રેમે ઝઘશ્ચિતતા, વિશ્વકેરી હું જાણુ, એણે સુને પરમ સુખનું, આખ્યુ છે ઈષ્ટ ટાણું; રાત્રિમાનાં તિમિર સઘળાં, આવીને ખ્વીવરાવે, પ્યારા મ્હારા પિયુ વિષ્ણુ મ્હને, નેનમાં નિન્દનાવે. ૩ આ રાત્રિની દેશ દિશ વિષે, શ્યામતા વિસ્તરાણી, વારેવારે વિજળી ચમકે, અભ્ર પંક્તિ ભરાણી; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy