SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (83) શાન્તિ છે આ, માના માર્ગિને, ભ્રાન્તિ છે આ, માહથી જાગી જોને; લાગી છે આ જાળ માયાની ખાને ત્યાગી ઘે આ, જન્મની ફેરીઆને. જોઇ લે આ, દુ:ખના છેક ભારા, પ્રેાઇ લે આ, ઈષ્ટનાં નામ પારા; કાઇને આ, પુત્રની મૃત્યુ વાળા, કાઇના આ, કર્મથી હાથ કાળા. જો જો કાઈ, આ શ્મશાને રડે છે, જો જો કાઇ, કલેશ સાથે લડે છે; જો જો કાઇ, પર્વતેથી પડે છે, જો જો કાઇ, ઉચ્ચ માર્ગે ચઢે છે. નદી કાઈ, આંખથી અશ્રુ પાડે, મદી કાર્ય, દીન પ્રાણી પછાડે; પાન્થા કાઈ, ભૂલી આ માર્ગ આડે, કાને કાઇ, માર્ગ સતનાં બતાડે. કોઇ મારે, પ્રાણીઓ નિમ ળાને, ને સહારે, વૃત્તિએ એ મળાને; એની હાચે, વાપરી એ ખળાને, સારૂ થાયે, એજ માર્ગે વળેાને. વાળી લ્યેને, વૃત્તિએ વિશ્વમાંથી, વાળી વેને, ઈષ્ટમાં કષ્ટમાંથી; શેાધી લેને, ઝેરમાં હેર ક્યાંથી ? એલી લેને, બ્હાર સંસારમાંથી. જોયું તે! જો, સ્વાત્મનું રૂપ જોયુ, ખાયું તેા જે, દેહનું માન ખાયું; For Private And Personal Use Only G ८ ૧૦
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy