SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ). નિર્બળ છતાંયે માનવી, જે સંપર્સપી ચાલતાં, સુખરૂપ અમૃત પી અને આનંદમાંહી હાલતાં; વિણ સંપની મોટાઈ જગમાં, છે શરદ વાદળ સમી, હજજાર દુ:ખના પારને, તર્ગી જાય સંપી આદમી. દુહા-સંપ એજ ધન માલનું, સર્વ પ્રકારે મૂલ, સંપે પામે સર્વ જન, શિવ તરૂનાં ફલકૂલ. ૧૬ ૧૭ દ્વાર, (૨૨) છંદ-શાલિની. ગાયે જાઉં, ઈષ્ટનાં ગાન નિત્યે, વાહે જાઉં, દેવની સેવ પ્રીતે, રાજી થાઉં, વિશ્વની બાજી જીતે, પાજી થાઉં, કેમ ! જ્ઞાની નિમિત્તે. ભક્તિ આપે, જ્ઞાનીની થાય સેવા, શક્તિ સ્થાપે, મોક્ષનું સખ્ય લેવા, વ્યક્તિ બાપે, વિશ્વના ક્યાંથી રહેવા, કાપો તાપે, તીર્થ છે ઈષ્ટ દેવા ! રાજી છું હું, અન્ય કાંઈ ન પ્યારું, રાજી છું હું, આત્મના હિત સારું; જાઉં છું હું, ભેદીને નરક મ્હારું, લાવું છું હું, એજ સમંત્ર વારૂ. લીધી દીક્ષા, માતને તાત ત્યાગી, લીધી ભિક્ષા, ઈષ્ટને અર્થ માગી; દીધી દીક્ષા, અન્ય જે મેહ ત્યાગી, દીધી ભિક્ષા, એમને ઈષ્ટ માગી. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy