________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપકાર કરવા અવતર્યો તું, રાખ બાકી નહિ હવે. ૩ જે તુચ્છ બેરાં રક્ષતી, કાંટાથકી આ બેરી, એ બારડીથી તું ઘણે શુભ, લાખ દરજજે શોભતે. આ કેરડાંના કેરની પાસે, રહ્યા કાંટા ઘણુ ઉપકાર કરવા અવતર્યો તું, રાખ બાકી નહિ હવે. ૪ ખાટી ઘણી આ આંબલીયે, છતતી તુજને નહીં; મહુદ્ધ ફળે નિર્લજજ થઇ, શોભા ધરે નહિ તવ સમી. ફળ જાંબુડાં કાળાં ઘણુ, મીઠાં નહીં તારા સમાં. ઉપકાર કરવા અવતર્યો તું, રાખ બાકી નહિ હવે, આ લીમડાના ઝાડની, સારી હવા કડવાં ફળ; વડ પીપળે ને કેક બીલી, ખીજડે સીતાફળી; કણજી સરગવે જામફળી, રાયણુથકી ઉત્તમ તુહિક “બુધાયાબ્ધિ” મંગલ તરણે, તવ પાંદડાનાં શોભતાં. ૬
ૐ સાત્તિ ૨ સંવત ૧૯૬૮ જેઠ સુદિ ૧ વસો. सरोवर.
હરિગીત. શોભા ઘણું સરવર ઘરે, શીતલ હવા સિાને દીએ; કમલેથકી શેલે ઘણું, જલદાન સિાને અર્પતું. બહુ તાપ તપીયા માનના, તાપને દૂર કરે, શભા સદા તું ધાર ઉત્તમ, સગુણેથી જે મળી. પંખી અને પશુઓ ઘણું, તવ પાસ આવે હર્ષથી, તવ સંગથી આનન્દના, કલેલ કાઢે હાર તે. યાચક થઈ રાજા વગેરે, પાસ તારી આવતા છેફેસરે કષિ વગેરે, ગાન તારાં ગાવતા. મલ ધાવતાં પશુઓ અને, નર નારી નિર્મલ થતાં; તેપણુ ક્ષમા ને ધાર તું મલને અરે! નીચે ધરી. રિમથકી ભાનુ ગ્રહીતુ, પય ચઢાવે નભ વિષે
For Private And Personal Use Only