________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરતબ થઈ જ પડયા તેનાં, અરે! દુઃખ ટાળજે. ગજવને આલમ બધી, શ્રીવીરના વચનેવાડે સેના સમી આ ઝિંદગી, મેલી કરીશ ના પૂળથી. બીવરાવતાં જે ભૂતડાં, તેથી હવે તું હી નહીં; હીતે નહીં અહીવરાવ નહિ, નિજ કાર્ય કરજે હંસથી. એ રાત કાળી લાંબી તે, ક્ષણ ક્ષણવિષે દ્વરે થશે, હાશે અરે! બહાણું મઝનું, સૂર્ય ઉચે આવશે. ધાર્યું ભલું પૂરું થશે ને, લેક સઘળાં જાગશે; તે જાગીને અધ્યાત્મનું નિજ, કાર્ય કરશે ભાવથી. બહાણું થતાં કારજ નથી, ધીરજ ધરી લે દીલમ, “બુદ્ધબ્ધિ ” અભ્યદય રવિ ઝટ, જોત જોતાં ઉગી. ૬
સંવત ૧૯૬૮ વૈશાખ વદ ૧૩
વડતાલ,
--
શાક
હરિગીત, શેભે ઘણે વૃક્ષે વિષે, બહુ લુંબ કેરીની ધરે; ફળભારથી નીચે નમીને, નમ્ર શિક્ષા શિખવે. એ ગાન મધુ કે.કિલા કરતી, અરે ! તવ મૅરથી; ઉપકાર કરવા અવતર્યો તું, રાખ બાકી નહિ હશે. શુભ કેરીઓની લુંબ લેવા, પથરે જે કતા, તેને મધુરાં ફળ દઈને, પાક ઉત્તમ શિખવે.
છાયા શીતલતા પ્રાણીઓને, શાન્તિ દે વિશ્રામથી, - ઉપકાર કરવા અવતર્યોનું, રાખ બાકી નહિ હવે. તડકે સા તાહજ સહે પણ, મન તું મૂકે નહીં, તું પ્રાણવાયુ મીએને, આપતે દિવસે ભલે. વાયુથકી ફહર હવે તવ, પાંદડાં શેલે ઘણાં
For Private And Personal Use Only